ખેલ મહાકુંભમાં સુરતનો ચમક્યો સિતારો હિન્દ ન્યુઝ, અમદાવાદ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલ મહાકુંભ – ૨૦૨૫ નો શુભારંભ સમારોહ સંપન્ન થયો. જેમાં ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ મહાનગરપાલિકા અને ત્રણ જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા.
Read MoreDay: October 2, 2025
पटना के शास्त्री नगर पार्क में आयोजित एक राजकीय समारोह का आयोजन किया
हिन्द न्यूज़, बिहार देश के पूर्व प्रधानमंत्री भारत रत्न लाल बहादुर शास्त्री जी की जयंती के अवसर पर आज पटना के शास्त्री नगर पार्क में आयोजित एक राजकीय समारोह में महामहिम राज्यपाल आरिफ मोहम्मद खान एवं मुख्यमंत्री नीतीश कुमार ने उन्हें श्रद्धांजलि अर्पित कर उनका पुण्य स्मरण किया। इस अवसर पर विधान पार्षद श्रीमती कुमुद वर्मा और जद (यू) के प्रदेश महासचिव अरविंद कुमार सिंह उर्फ़ छोटू सिंह सहित कई गणमान्य लोग उपस्थित रहे।
Read More‘માય ભારત સુરત’ દ્વારા વૃદ્ધાશ્રમોમાં ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ની ઉત્સાહપૂર્ણ ઉજવણી
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય (MoYAS) હેઠળના માય ભારત-સુરત દ્વારા યુવાનોને વડીલોની સારસંભાળની પ્રવૃત્તિઓ સાથે જોડવાના ઉદ્દેશથી લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ, ડિંડોલી અને શ્રી ભારતીમૈયા વૃદ્ધાશ્રમ, વેસુ ખાતે ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ (International Day of Older Persons) ની ભાવનાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦૦ થી વધુ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Moreમાંડવીના આંબા પારડી ગામે આગની દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા
હિન્દ ન્યુઝ, માંડવી અસરગ્રસ્ત પરિવારને રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તરફથી તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરવામાં આવી માંડવી તાલુકાના આંબા પારડી ગામ ખાતે બનેલી દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનાને પગલે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત પરિવારજનોની મુલાકાત લીધી અને તેમના દુઃખ-વેદનામાં સહભાગી થયા હતા. હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા હતા અને જીવન નિર્વાહ માટે તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરી હતી.
Read Moreવલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરતાં નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇ
હિન્દ ન્યુઝ, સુરત નવા તાલુકાની રચનાએ માત્ર વહિવટી સુવિધા પૂરતી નથી, પરંતુ આદિવાસી સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે સ્વદેશી અપનાવવાથી માત્ર આપણી આર્થિક શક્તિ જ મજબૂત બનશે નહીં, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને સ્થાનિક કારીગરોનો પણ વિકાસ થશે : નાણા અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઈ અંબિકા તાલુકાની રચના થવાથી હવે લોકોને ટૂંકા અંતરે જ પોતાની કામગીરી પુરી કરવાની સુવિધા મળશે : ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે સુરત જિલ્લાના વલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી…
Read Moreસુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ-થરાદ જિલ્લાનો વિધિવત પ્રારંભ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદહસ્તે નવીન વાવ – થરાદ કલેકટર કચેરીનો શુભારંભ કરાયો વાવ થરાદ જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા અને ૪૧૬ ગામડાઓનો સમાવેશ ઢોલ નગારા અને બાઇક રેલી સાથે સરહદી વિસ્તારમાં નવ નિર્મિત જિલ્લાની ઉજવણી કરતા નાગરિકો
Read Moreજળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત
હિન્દ ન્યુઝ, જામનગર જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોરબંદર જિલ્લાના મુળ માધવપુર તેમજ જુનાગઢ જિલ્લાના શીલ ગામ ખાતે આવેલ શીલ બંધારા તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી. મંત્રીએ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ મધુવંતી નદીની મુલાકાત લીધી અને નદીમાં પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નેત્રાવતી–મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ મંત્રીએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ…
Read More૨૦ મા ગ્રામીણ ઓલમ્પિકનું રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે ભવ્ય આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંઘીનગર હસ્તકનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર દાહોદ દ્ધારા ૨૦ મો ગ્રામીણ ઓલમ્પિક્નું ભવ્ય આયોજન રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરી…
Read More