ખેલ મહાકુંભમાં સુરતનો ચમક્યો સિતારો
હિન્દ ન્યુઝ, અમદાવાદ
નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલ મહાકુંભ – ૨૦૨૫ નો શુભારંભ સમારોહ સંપન્ન થયો. જેમાં ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ મહાનગરપાલિકા અને ત્રણ જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા.
