‘માય ભારત સુરત’ દ્વારા વૃદ્ધાશ્રમોમાં ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ની ઉત્સાહપૂર્ણ ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત

     કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય (MoYAS) હેઠળના માય ભારત-સુરત દ્વારા યુવાનોને વડીલોની સારસંભાળની પ્રવૃત્તિઓ સાથે જોડવાના ઉદ્દેશથી લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ, ડિંડોલી અને શ્રી ભારતીમૈયા વૃદ્ધાશ્રમ, વેસુ ખાતે ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ (International Day of Older Persons) ની ભાવનાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦૦ થી વધુ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment