हिन्द न्यूज़, बिहार वैशाली जिला निर्वाचन पदाधिकारी-सह-जिला पदाधिकारी, वैशाली के निर्देशानुसार के आलोक में जिला प्रशिक्षण कोषांग द्वारा आगामी बिहार विधानसभा आम निर्वाचन-2025 की तैयारियों के तहत मास्टर ट्रेनर्स का जिला स्तरीय 01 दिवसीय प्रशिक्षण शनिवार को राय वीरेंद्र सिंह महाविद्यालय हाजीपुर, सभागार, में शुरुआत की गई। प्रशिक्षण के मुख्य प्रशिक्षक ने बताया कि वैशाली जिला स्तरीय 01 दिवसीय प्रशिक्षण में दो शिफ्ट में जिले के कुल 100 नामित मास्टर ट्रेनर्स भाग लेंगे। जिन्हें प्रति सत्र 50 – 50 प्रशिक्षकों को बारी- बारी से…
Read MoreDay: October 4, 2025
સંગઠન પર્વ: લાખો કાર્યકર્તાઓના સમર્પણ અને સંગઠનાત્મક સંકલ્પની તાકાત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ ની ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજી, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ સહિત પ્રદેશ પદાધિકારીઓ, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
Read Moreવડોદરાના બે યુવાન વેઇટલિફ્ટર્સ ગુજરાત તરફથી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની રમત જગતમાં ખુશીની લહેર ફેલાઈ છે, કારણ કે શહેરના બે યુવાનોએ વેઇટલિફ્ટિંગમાં મોટી સફળતા હાંસલ કરી છે. વડોદરાની અસ્મા ઝાબુઆવાલા અને અશોક રબારીએ રાજ્ય લેવલની SGFI (School Games Federation of India) સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને હવે રાષ્ટ્રીય SGFI ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું નિશ્ચય થયુ છે. અસ્મા ઝાબુઆવાલાએ 86+ કિલોગ્રામ શ્રેણી અને અશોક રબારીએ 79 કિલોગ્રામ શ્રેણી માટે ગોલ્ડ મેડલ જીતી વડોદરાનું નામ રોશન કર્યું છે. બંને માટે આ જિંદગીની પહેલી રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા છે.વડોદરાના બીજા બે ખેલાડીઓ ઓમ શર્મા અને દિપેશ આહિરએ પણ સારી…
Read Moreપોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની દાહોદ ઘટકની આંગણવાડી કેન્દ્રોમાં ટિફિન સ્પર્ધા કાર્યક્રમો યોજાયો હતો
હિન્દ ન્યુઝ, દાહોદ પોષણ માહ – ૨૦૨૫ના ભાગરૂપે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત દાહોદ જિલ્લાનાં દાહોદ ઘટક ૧ ની આંગણવાડીમાં હેલ્ધી ટિફિન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ઘરેથી પોષણ યુક્ત વાનગી બનાવીને આંગણવાડી કેન્દ્ર ઉપર…
Read Moreદશરથ આઇટીઆઇ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દશરથ સ્થિત આઈ.ટી.આઈ. ખાતે વર્ષ ૨૦૨૫માં વિવિધ ટ્રેડમાં પાસઆઉટ થયેલ તાલીમાર્થીઓ માટે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ ૫૯૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમારોહના મુખ્ય અતિથિ તરીકે આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, દશરથ ગ્રામ પંચાયતના સરપંચશ, ઉપસરપંચ, તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં ટાટા સ્ટ્રાઈવ સેન્ટરના મેનેજર જુબેર સૈયદ, બેંક ઓફ બરોડાના મેનેજર, તેમજ સંસ્થાનાં આચાર્ય વર્ગ-૨ શ્રીમતી એન.સી. ગોહિલ, સ્ટાફ અને તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત…
Read Moreપોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની આંગણવાડીઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, દાહોદ પોષણ માસ – ૨૦૨૫ અંતર્ગત આજ રોજ દાહોદ ઘટક ૧ આંગણવાડી કેન્દ્ર ખાતે દાહોદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “પર્યાવરણની સુરક્ષા માટે શપથ” તથા “લાભાર્થીને પોષણ શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેને લાભાર્થી મહિલાઓ, ગર્ભવતી તથા ધાત્રી માતાઓ અને કિશોરીઓને પર્યાવરણની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પાણીનો બચાવ તથા સ્વચ્છતા જાળવવા અંગે સમજ આપવામાં આવી. સાથે જ તમામ લાભાર્થીઓને “પોષણ શપથ” લેવડાવવામાં આવી, જેમાં સંતુલિત આહાર લેવાનો સંકલ્પ, બાળકોને પોષક ખોરાક પૂરો…
Read Moreચોટીલા ડુંગર તળેટી ખાતે નવરાત્રિ શક્તિ પર્વ ૨૦૨૫ની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, ચોટીલા ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે ‘નવરાત્રી શક્તિ પર્વ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજીના સુમધુર ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો!
Read Moreસખી મંડળનો ટેકો અને ગીર ગાયનો વૈભવ: વડોદરાના ધર્મિષ્ઠાબેન ચૌહાણની મહેનતની સુગંધ ઘીની જેમ પ્રસરી!
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના શિનોર તાલુકાનું બાવળિયા ગામ. આ ધરતી પર એક એવી નારીશક્તિ ખીલી છે, જેમણે ‘ધરતી સખી મંડળ’ માં જોડાઈ આર્થિક સહાય મેળવીને ગીર ગાયના ઘીના વેચાણ થકી માત્ર પોતાની નહીં, પણ ઘરની ઓળખ બદલી નાખી છે. વાત છે ધર્મિષ્ઠાબેન વનરાજસિંહ ચૌહાણ ની. આજથી ત્રણ વર્ષ પહેલાં, જ્યારે ધર્મિષ્ઠાબેન સખી મંડળ સાથે જોડાયા, ત્યારે તેમને મળેલી આર્થિક સહાય એક નાનકડા બીજ સમાન હતી. આ બીજને તેમણે પોતાના ૧૫૦ ગીર ગાયોની ગૌશાળાના પવિત્ર વાતાવરણમાં વાવ્યું. ધર્મિષ્ઠાબેને પોતાના ઘરે બેઠા જ ભારતીય સંસ્કૃતિનું અમૃત, એટલે કે ઘી, દૂધ અને…
Read Moreડાંગ જિલ્લાના હિંદળા ગામમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા ખાસ ધ્યાન આપતાં બાળકની પરિસ્થિતિમાં સુધારો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાનાં સુબીર ઘટકમાં સમાવિષ્ટ કુલ-૫ સેજા પૈકીનાં પિપલાઇદેવી સેજામાં આવેલ હિંદળા આંગણવાડી કેન્દ્રમાં ૬ માસથી ૫ વર્ષનાં બાળકો નોંઘાયેલ છે. જેમાં હિંદળા ગામના વતની રવિન્દ્રભાઇ કુંવરનું પરિવાર ખેતી સાથે સંકળાયેલું છે અને તેઓ માત્ર ૬ માસ પૂરતી જ ખેતી કરે છે. આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનાં પુત્ર હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવર આંગણવાડી કેન્દ્ર હિંદળામાં ૬ માસથી ૩ વર્ષનાં લાભાર્થીમાં સમાવેશ થાય છે. આ બાળક ફક્ત ૬ માસનું છે. હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવરનું આંગણવાડી કેન્દ્ર ખાતે તા.૦૩-૧૨-૨૦૨૪ નાં રોજ વજન-ઉંચાઇ કરવામાં આવતા તેઓનું વજન…
Read Moreડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે કટોકટી, આપદા કે યુધ્ધ જેવા સમયે પ્રસાશન સાથે ખભે ખભો મિલાવી નાગરીકો પોતે પોતાના તથા પરિવારના જાન માલના રક્ષણ કરી શકે તે હેતુ નાગરિક સંરક્ષણ ( સિવિલ ડિફેન્સ ) અવેરનેસ તાલીમ યોજાઈ હતી. આ પ્રસંગે નોડલ અધિકારી નાગરિક સંરક્ષણ યુ.વી. પટેલ, મામલતદાર (ડિઝાસ્ટર) આર.એમ. મકવાણા તથા ડી.પી.ઓ. ચિંતન પટેલે વિશેષ હાજરી આપી હતી. તેમણે ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંરક્ષણ મિશનને સફળ બનાવવા માટે તનતોડ મહેનત અને તત્પરતા દર્શાવી…
Read More