સંગઠન પર્વ: લાખો કાર્યકર્તાઓના સમર્પણ અને સંગઠનાત્મક સંકલ્પની તાકાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સંગઠન પર્વ અંતર્ગત આયોજિત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ ની ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી.

    આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજી, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ સહિત પ્રદેશ પદાધિકારીઓ, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.


Related posts

Leave a Comment