હિન્દ ન્યુઝ, જામનગર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશમાં એકતાની ભાવના વધુ મજબૂત બને તેવા સંકલ્પ સાથે એકતા શપથ ગ્રહણ કર્યા હતા.
Read MoreDay: October 30, 2025
જોડિયા તાલુકાની શાળાઓના મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર ની અલગ અલગ જગ્યાઓ પર નિમણુક કરવાની છે. જેમાં બારાડી પ્રાથમિક શાળા, શાંતિનગર પ્રાથમિક શાળા, નવા માવનું ગામ તથા માધાપર પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પરની ૧-૧ જગ્યાઓ, બોડકા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની ૧ જગ્યા, જીરાગઢ પ્રાથમિક શાળા, જશાપર પ્રાથમિક શાળા અને બીણાધર પ્રાથમિક શાળામાં કુક કમ હેલ્પરની ૧ જગ્યા માટે ઉમેદવારોની નિમણુક કરવામાં આવનાર છે. જેથી ધો.૧૦ પાસ તેમજ ૨૦ વર્ષથી ૫૫ વર્ષ અને…
Read Moreજામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી બોટો પરત બોલાવી લઇ રીટર્ન એન્ટ્રી કરાવી લેવા સુચના
હિન્દ ન્યુઝ, જામનગર હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ સુચનાનુસાર ખરાબ હવામાન તથા ભારે પવન ફુંકાવાની આગાહીને ધ્યાનમાં લઇને ગાંધીનગર માત્યોસ્યોગ કચેરી તરફથી માછીમારી બોટને ટોકન ઇસ્યુ કરવાનુ બંધ રાખવામાં આવેલ. તથા દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા જણાવવામાં આવ્યું છે. પંરતુ ટોકન સોફ્ટવેરમાં હજુ અમુક બોટોની રીટર્ન એન્ટ્રી કરવાની બાકી છે. આથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બોટ માલીકોની બોટ દરીયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવી અને જે બોટો કીનારે આવી ગઇ છે. તે બોટોની રીટ્રન એન્ટ્રી તાત્કાલીક…
Read Moreજામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૧૨ અરજીઓ પૈકી ૯ પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો…
Read Moreજામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત શપથ ગ્રહણ કર્યા
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર દેશમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ કલેકટર કચેરીના સભાખંડમાં શપથગ્રહણ કર્યા હતા. જે આ મુજબ છે, હું શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે…
Read Moreविधानसभा आम निर्वाचन 2025 में उपयोग हेतु इवीएम एवं वीवीपीएटी की कमिश्निंग का कार्य शुरू
हिन्द न्यूज़, बिहार आगामी बिहार विधानसभा आम निर्वाचन 2025 को स्वतंत्र, निष्पक्ष एवं शांतिपूर्ण ढंग से संपन्न कराने की दिशा में वैशाली जिले में तैयारी अंतिम चरण में है। बिहार विधान सभा आम निर्वाचन 2025 हेतु वैशाली जिले के सभी आठ विधानसभा निर्वाचन क्षेत्र में मतदान के लिए उपयोग की जाने वाली इवीएम एवं वीवीपीएटी की कमिश्निंग का कार्य आठ विभिन्न केन्द्रों पर शुरू हो गया है। इवीएम कमिश्निंग की प्रक्रिया निर्वाची पदाधिकारी के स्तर से की जाती है जिसमें बैलट यूनिट में वैलेट पेपर लगाना , कंट्रोल यूनिट…
Read Moreજામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ખારવા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ રેકર્ડ ચકાસણી કરી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના ખારવા ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેઓએ રેકર્ડ ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ વેરા વસુલાત, ડીજીટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, દબાણો દુર કરવા તથા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરએ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેઓની રજૂઆતો સાંભળી લગત અધિકારીશ્રીઓને જરૂરી કામગીરી કરવા તથા ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેઓની આ મુલાકાત દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે લગત અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે ‘રન ફોર યુનિટી’ યોજાશે
રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભુજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ સવારે ૮.૦૦ કલાકે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની ઉજવણીને લઈને આજરોજ કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડીને નાગરિકો, એનજીઓ, સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું. આર.ડી.વરસાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ…
Read Moreદાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા
રાષ્ટ્રીય એકતા દિવસ હિન્દ ન્યુઝ, દાહોદ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ અન્વયે સમગ્ર દાહોદ જિલ્લાની વિવિધ કચેરીઓ સહિત દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની ઉપસ્થિતિ હેઠળ આઈ.સી.ડી.એસના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા.
Read More




