સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ-થરાદ જિલ્લાનો વિધિવત પ્રારંભ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા 

    વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદહસ્તે નવીન વાવ – થરાદ કલેકટર કચેરીનો શુભારંભ કરાયો

વાવ થરાદ જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા અને ૪૧૬ ગામડાઓનો સમાવેશ

ઢોલ નગારા અને બાઇક રેલી સાથે સરહદી વિસ્તારમાં નવ નિર્મિત જિલ્લાની ઉજવણી કરતા નાગરિકો

Related posts

Leave a Comment