કલા સાધકનું પારિતોષિક એવોર્ડ સહ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા

તાજેતરમાં ખંભાળીયા ખાતે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કલા ક્ષેત્રે જેઓ 40 વર્ષથી સંગીત સેવા કરી રહ્યા છે. એવા લોહાણા સમાજના રમણીકભાઈ મોટાણીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું સંસ્થાના અધિકારી (M.A. B. Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટિયા સાહેબના વરદ હસ્તે હાર્દિકભાઈ મોટાણીને પારિતોષિક એવોર્ડ, પ્રમાણપત્ર સહ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું આ તકે આગેવાનો તથા (B.A.In Music) ધવલભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. અભિનંદન પાઠવેલ (B. Ed. In Music) પરીક્ષામંત્રી, અધ્યક્ષ કમલેશભાઈ આર.બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા અભિનંદન પાઠવેલ તેમજ રમણીકભાઈ મોટાણીને અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા

Related posts

Leave a Comment