રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી 

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

      રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા નગરના આંગણે નાગરિકો પણ સહભાગી થઈ શકશે. સરદાર પટેલની 150મી જન્મજયંતીએ આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા માટેની વેબસાઈટ લોન્ચ

સૌ નાગરિકો https://rashtriyaektadiwas.com/ પરથી નિઃશુલ્ક ધોરણે રજિસ્ટ્રેશન કરી શકશે.

 

Related posts

Leave a Comment