ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અન્વયે પુરુષોની સહભાગિતા થીમ પર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લામાં ૮ મા રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી ના ભાગરૂપે તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જિલ્લાના આંગણવાડી કેંદ્ર ખાતે પુરુષોની સહભાગિતા થીમ પર વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત રહેલ પિતા (પુરુષો) સાથે પોષણ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્થૂળતા, IYCF, પોષણ અને બાળ સંભાળ બાબતે પિતા કેન્દ્રિત વર્કશૉપ યોજી સમજણ આપવામાં આવી હતી. તેમજ પોષણ અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં. 

Related posts

Leave a Comment