હિન્દ ન્યુઝ, બનાસકાંઠા પાલનપુર આરટીઓ સર્કલ બ્રિજનું મરામતના કામમાં એક્સપાન્સન જોઇન્ટ બદલવાની નિયમિત જાળવણીની કામગીરી કરાઈ બનાસકાંઠા જીલ્લાના પૂરગ્રસ્ત તાલુકાઓમાં સર્વેની કામગીરી પૂરજોશમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦થી વધારે ટીમો બનાવી ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તંત્ર સજાગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર ખડેપગે ક્લોરિનેશન, દવાનું વિતરણ અને સર્વે કામગીરી શરૂ બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે UGVCL ની ટીમના કાર્યને…
Read MoreMonth: September 2025
પ્રજ્ઞાચક્ષુ છાત્રા દ્વારા જાતે દોરેલા મુખ્યમંત્રીના પેન્સિલ સ્કેચની ફ્રેમ જોઇ પ્રભાવિત થયા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનાં આજે વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા. મુખ્યમંત્રી પોતાના સ્વાગત માટે આવેલ દિવ્યાંગ બાળકોમાંથી એક પ્રજ્ઞાચક્ષુ છાત્રા દ્વારા જાતે દોરેલા મુખ્યમંત્રીના પેન્સિલ સ્કેચની ફ્રેમ જોઇ પ્રભાવિત થયા હતા અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સુંદર ચિત્રકામ કરી શકતી હોવા બદલ સરાહના કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ છાત્રાએ સ્ટેજ પરથી બે શબ્દો કહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે તુરંત એ છાત્રાની લાગણીને સમજીને તાત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું હતું તેમજ તેની વાત હેતપૂર્ણ રીતે…
Read Moreમહુવા નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર શહેરી વિકાસ વર્ષ અંતર્ગત મહુવા નગરપાલિકા નગરપાલિકામાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે મહુવા નગરપાલિકા સ્ટાફને સજ્જ બનાવવા વિશેષ તાલીમ યોજાઇ શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત મહુવા નગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે આવશ્યક સેવા તાલીમનો કાર્યક્રમ પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ મહુવા નગરપાલિકામાં ફાયર સેફટી, ફર્સ્ટ એઇડ અને આવશ્યક સેવાઓની તાલીમ યોજાઈ
Read Moreકેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર-પોરબંદર ટ્રેનનું ખોડિયાર મંદિર સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ અને સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી, ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસો અને શ્રી આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદથી પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ છે. હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર ભાવનગર-પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ભક્તો અને મુસાફરોને મોટી સુવિધા મળશે અને ખોડિયાર ધામ આવતા અને જતા મુસાફરોને સીધો…
Read Moreબોટાદ જિલ્લા માં થયેલ કાર્યક્રમ ની સૂચિ
હિન્દ ન્યુઝ, બોટાદ “સ્વસ્થ બાળક, સ્વસ્થ ભવિષ્ય” બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લામાં કુલ ૧,૫૪,૧૮૨ બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યા શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિ:શુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રોજગારીની ખોટી જાહેરાતોથી સાવચેત રહો સુરક્ષિત રહો : સાયબર છેતરપિંડી થઈ હોય તો તુરંત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરો જો તમારી સાથે અથવા તમારા પરિચિતો સાથે સાયબર છેતરપિંડી થઈ હોય તો તુંરત જ ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવો સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂ વગર અને ઊંચા પગારવાળી નોકરીઓની…
Read Moreગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ્ યોજના
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ બહેનો ઘરે બેઠા વિવિધ પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદનો બનાવે છે, જેમાં મુખ્યત્વે ચારકોલ, નીમ, તુલસી, એલોવેરા અને ગુલાબ. અન્ય પ્રોડક્ટ્સ : વાસણ ઘસવાનું લિક્વિડ અને વોશિંગ પાઉડર. ‘વોકલ ફોર લોકલ’ ના સૂત્રને સાકાર કરતી આ મહિલાઓ, એકતા અને સંગઠનની શક્તિથી ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે. આર્થિક રીતે પગભર બનીને તેઓ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફતગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી સહાય
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી જીવન આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી, અન્ય રાહત સામગ્રી તથા દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફતગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી ₹5-5 કરોડની સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને આ અગાઉ મોકલી આપેલ છે.
Read Moreબનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સૂઇગામ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
Read Moreસરકારી મેડિકલ કોલેજ-સુરતના મનોચિકિત્સા વિભાગ દ્વારા ‘આત્મહત્યા નિવારણ’ અંગે રેલી યોજાઈ
હિન્દન્યુઝ, સુરત ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ અંતર્ગત સુરત નવી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગ દ્વારા ‘આત્મહત્યા નિવારણ.. અભિગમ બદલીએ” થીમ હેઠળ સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દ્રિતીય દિવસે ‘આત્મહત્યા નિવારણ’ અંગેની જાગૃતિ માટે રેલી યોજાઈ હતી. જનજાગૃતિના પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ સહભાગી બન્યા હતા.
Read Moreઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લેતા ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે
હિન્દ ન્યુઝ, ઉમરપાડા ‘સૈનિક શાળામાંથી મેળવી રહેલા જ્ઞાન અને શિસ્તના આધારે વિધાર્થીઓ રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના કેળવી રહ્યા છે:’ ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે ઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને બારડોલીના સાસંદ પ્રભુભાઇ વસાવા જોડાયા હતા.
Read More