હિન્દ ન્યુઝ, ઉમરપાડા
‘સૈનિક શાળામાંથી મેળવી રહેલા જ્ઞાન અને શિસ્તના આધારે વિધાર્થીઓ રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના કેળવી રહ્યા છે:’ ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે

ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે ઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને બારડોલીના સાસંદ પ્રભુભાઇ વસાવા જોડાયા હતા.

