હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચઓ, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં સરપંચની ફરજો અને જવાબદારીઓ, ગ્રામ પંચાયતના ખર્ચ અને બેઠકો સંબંધી અગત્યની કાર્યપદ્ધતિઓ, વિવિધ સરકારી યોજનાઓ, કરવેરા વસૂલાત, નવીન આકારણી, પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ(PAI 2.0), મનરેગા, સ્વચ્છ ભારત મિશન, PMAY, NRLM, મેન્યુઅલ સ્કેવેન્જર્સ સંબંધી કાયદા, સરકાર દ્વારા પંચાયતોને વિવિધ કામગીરી બદલ પ્રોત્સાહન/ પુરસ્કાર સહિતના વિષયોની માહિતી અપાઈ હતી. ઉપરાંત પંચાયતની મિલ્કતોની સંભાળ, ગામતળ-ગૌચર વ્યવસ્થાપન, પંચાયતની મિલકતો અને ડેડ-સ્ટોકની જાળવણી, બાંધકામોની જાળવણી તથા આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પણ તાલીમ અપાઈ…
Read MoreMonth: September 2025
જામનગર જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન
“સ્વચ્છોત્સવ-૨૦૨૫” હિન્દ ન્યુઝ, જામનગર મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત ૨.૦” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે આ અભિયાન તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૩૧ ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે, ગુજરાતમાં માત્ર એક જ પખવાડિયું નહિ,…
Read Moreવાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ-2025
હિન્દ ન્યુઝ, ઉદયપુર પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આયોજિત ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ 2025માં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા.
Read Moreડાંગ જિલ્લાનો ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપરનો માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમા માર્ગ સુધારણા સહિત જોખમી કે જર્જરીત બ્રિજના નિરીક્ષણ અને મરામતની કામગીરી પૂરપાટ ગતિએ ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા તથા સુબીર તાલુકાને જોડતા ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપર ધુડા ખાતે આવેલ માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે વધુ એક માસ સુધી બંધ કરાયો છે. ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ સુ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ બ્રિજનુ તાંત્રિક તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરાયા બાદ…
Read Moreગરબાડા તાલુકાના ટૂંકી અનોપ અને ભરસડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરએ કરી મુલાકાત
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નવલસિંગભાઈ પસાયા તેમજ ભરસડા ગામના ખેડૂત રૂપસિંગભાઈ બારીયાના ફાર્મ પર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. કલેક્ટરએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો રજુઆતો સાંભળી તેમની સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો કર્યા હતા. એ સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ખેતીમાં રોકડિયા પાક , શાકભાજી, ફળફળાદી, ફુલોની ખેતી પર વધારે ભાર મૂકવા કહ્યું હતું. ગામના લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. પ્રાકૃતિક ખેતી…
Read Moreઅમદાવાદ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, અમદાવાદ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યના મંત્રીઓ, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ખેલપ્રેમી નગરજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, અહીં જે પણ ખેલાડી રમવા આવશે તે પોતાના માટે નહીં, પરંતુ તેના દેશ માટે મેડલ જીતવાની આશા સાથે આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ખેલાડીઓ માટે વર્લ્ડ-કલાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,…
Read Moreસ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત!
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે, સમગ્ર રાજ્યમાં ૭૫ વિવિધ સ્થળોએ ૩૦ દિવસીય મેદસ્વિતા ઘટાડવા માટેના ખાસ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે. 🗓️ ક્યારે? ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ સવારે ૬:૩૦ થી ૮:૦૦ 📍 ક્યાં? સુરેન્દ્રનગર: ટાગોર બાગ, જેલ ચોક પાસે ચોટીલા: ગાંધી બાગ, થાન રોડ 📣 👉અભિયાન વિષે વિસ્તૃત માહિતી જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રીમતી મોનિકા ચુડાસમા દ્વારા આપવામાં આવી. આ ૩૦ દિવસીય યોગ કેમ્પમાં જોડાઈને, ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવીએ. આ એક એવી પહેલ છે…
Read More‘हिंदी दिवस समारोह-2025’ तथा पांचवें ‘अखिल भारतीय राजभाषा सम्मेलन’ का आयोजन
हिन्द न्यूज़, गांधीनगर केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमितभाई शाह की अध्यक्षता में आज के ‘हिंदी दिवस’ के अवसर पर मुख्यमंत्री भूपेंद्रभाई पटेल, केंद्र सरकार के मंत्रीगण एवं अन्य गणमान्य महानुभावों की उपस्थिति में ‘हिंदी दिवस समारोह-2025’ तथा पांचवें ‘अखिल भारतीय राजभाषा सम्मेलन’ का आयोजन गांधीनगर के महात्मा मंदिर में किया गया था। इस अवसर पर केंद्र सरकार के राजभाषा विभाग, विभिन्न संस्थाओं एवं इसरो की विशिष्ट पुस्तकों के साथ, बहुभाषी अनुवाद सारथी ‘भारती’ सॉफ्टवेयर एवं आशुलिपि स्व-शिक्षण मॉड्यूल का विमोचन और ‘हिंदी शब्द सिन्धु’ (संस्करण-3)…
Read Moreડાંગ જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટેની માંગને સાનુકૂળ પ્રત્યાઘાત
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે તાજેતરમા જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમના પાંચ વિયર મંજુર કરવામા આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમ મંજુર કરવામા આવી છે. આ ડેમ થકી પાણીની સમસ્યાના નિવારણ માટે ડાંગ જિલ્લાની માંગને વહીવટી મંજુરી આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અને જળ…
Read Moreગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે સુબીર તાલુકા પંચાયતના વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક યોજી
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુબીર તાલુકાના વિકાસના કામો સંદર્ભે અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરી-સુબીર ખાતે યોજાયેલી આ બેઠકમા વિજયભાઈ પટેલે તમામ શાખાના અધિકારી/કર્મચારીઓ તેમજ પધાધિકારીઓ, સરપંચો સાથે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓની સમીક્ષા કરી હતી. જેમા મનરેગા, પીએમએવાય-જી, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ યોજનાઓ તથા તાલુકા પંચાયતના વિકાસના કામો અંગેની સમીક્ષા હાથ ધરવામા આવી હતી. નાયબ મુખ્ય દંડક પટેલે તાલુકા પંચાયત કચેરીની જુદા જુદા વિભાગોની સમીક્ષા…
Read More