હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જન સમુદાયમાં યોગ અંગે જાગૃત્તિ ફેલાવવા તથા યોગ પ્રવૃત્તિઓના વિકાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે તથા શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તે મૂળભુત હેતુથી ગુજરાત રાજ્ય તથા જિલ્લા કક્ષાએ કુલ ૦૩(ત્રણ) કેટેગરીમાં પોતાનાં યોગ પ્રત્યેના ઉત્કૃષ્ઠ યોગદાન બદલ વ્યક્તિગત શ્રેણીમાં યોગ એવોર્ડ આપવામાં આવનાર છે. આ એવોર્ડ માટે અરજી કરવા માંગતા…
Read MoreMonth: December 2024
જિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરતો કાર્યક્રમ “સુશાસન સપ્તાહ” સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરીકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટેનો કાર્યક્રમ એટલે સુશાસન સપ્તાહ. આણંદ ખાતે ડી. એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતે સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે સુશાસન સપ્તાહ અંતર્ગત આણંદ પ્રાંત કક્ષાના મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષપદેથી સંસદ મિતેષભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનામાં જણાવ્યું હતું કે,ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, સુસાશન એટલે સરકાર સામે ચાલીને નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તથા યોજનાકિય લાભો આપવામાં આવે તે છે.જે…
Read Moreસરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, સુરત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા તા.૨૧મી ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતીના અધ્યાપક અને યોગ ટ્રેનર પ્રા. ગણેશભાઈ વસાવા દ્વારા ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે પ્રાણાયામ, ઓમકાર સાથે જીવનમાં ધ્યાન વિશે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં બીએ/બીએસસીના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોલેજના આચાર્યા ડૉ.અનિલાબેન પટેલના માર્ગદર્શન અને એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.
Read Moreભાજપ સંગઠન પર્વ અંતર્ગત આજે દીવ જિલ્લા માં મંડળો ના પ્રમુખો ની નિયુક્તિ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, દીવ દીવ જીલ્લાના મંડળ પ્રમુખોની ઘોષણા ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં અને ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતા કરવામાં આવી. જેમાં વણાંકબારા મંડળ પ્રમુખ નરસિંહ રામજી સોલંકી, સાઉદ વાડી મંડળ પ્રમુખ કમલેશ નાનજી, બુચરવડા મંડળ પ્રમુખ દીપક દેવજી, જોલાવાડી મંડળ પ્રમુખ રાહુલ કાનજી, દીવ મંડળ પ્રમુખ ક્રિડન શાહ, ઘોઘલા મંડળ પ્રમુખ ભવ્યેશ નથુ કમલિયા ની નિયુક્તિ કરવામાં આવી છે. આ કાર્યક્રમ બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લક્ષમણ અને પદાધિકારીઓ, હોદેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહ્યા…
Read Moreवैशाली प्रभारी जिलाधिकारी बिनोद कुमार सिंह की अध्यक्षता में जिलाधिकारी द्वारा विस्तृत तरीके से समीक्षा की
हिन्द न्यूज़, बिहार वैशाली प्रभारी जिलाधिकारी बिनोद कुमार सिंह की अध्यक्षता में विशेष जिला परामर्श दात्री समित एवं जिला स्तरीय समी समिति की सितंबर तिमाही की बैठक आयोजित की गई। बैठक में लखेंद्रे कुमार रौशन, विधायक, पातेपुर, वैशाली सहित जिले में कार्यरत सभी सरकारी एवं निजी बैंकों के सितंबर तिमाही की लक्ष्य और प्राप्ति पर जिलाधिकारी द्वारा विस्तृत तरीके से समीक्षा की गई । मीटिंग के दौरान प्रभारी जिलाधिकारी द्वारा जिले के सभी बैंकों के प्रतिनिधियों से समीक्षा के दौरान जिले में विकास की गति को बढ़ाने हेतु…
Read Moreસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદશ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓ અને તેમના અમલીકરણની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે આ બેઠકમાં રેલ્વે વિભાગને લગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલીકા હેઠળ ચાલતી વિવિધ…
Read Moreપીએમ-કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફાર્મર આઈડી અનિવાર્ય
હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના દ્વારા પીએમ કિસાન યોજનામાં પાત્રતા ધરાવતા ખેડુતો માટે સેલ્ફ રજિસ્ટ્રેશનની અરજી કરવા માટે તા.૦૧/૦૧/૨૦૨૫થી અમલમાં ફાર્મર આઇડી અનિવાર્ય કરવામાં આવનાર છે. પીએમ, કિસાન યોજનામાં નવા અરજદારો માટે પહેલેથી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. સેલ્ફ રજિસ્ટ્રેશન કરતી વખતે એપ્લિકેશન ફોર્મમાં ફાર્મર આઇડીની વિગતો આપવી આવશ્યક છે. રાજ્યના તમામ પાત્ર ખેડુતોએ યોજનાના આગામી ૧૯મા હપ્તાનો લાભ મેળવવા માટે તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવી અને નવા અરજદારો માટે PM-KISAN પોર્ટલ પર અરજી કરતા પહેલાં ફાર્મર આઇડી મેળવવી જરૂરી છે જેથી સુરત જિલ્લાના તમામ ખેડુતોએ…
Read Moreવિદેશમાં ફળ-શાકભાજીના પાકોની નિકાસ કરતા ખેડુતોએ ફાર્મનું રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ખેડુતોએ જો વિદેશમાં નિકાસ કરવામાં આવતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. જે અંતર્ગત બાગાયત ખાતા દ્વારા વિદેશમાં નિકાસ થતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મનું રજીસ્ટ્રેશન કરી તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેમાં રસ ધરાવતા અરજદારોએ રજીસ્ટ્રેશનનાં ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે તાજેતરની ૮-અ અને ૭-૧૨ ની નકલ, આધાર કાર્ડની નકલ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે સુરતની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ (ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮) ખાતે સંપર્ક સાધવા સુરતના નાયબ…
Read Moreપ્રાકૃતિક કૃષિની જ્ઞાનપ્રાપ્તિ માટે કલકવા શાળાના વિદ્યાર્થીઓની મહુવાના વડીયા પ્રાકૃતિક કૃષિ મોડેલની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, સુરત આજના યુગમાં ઝેરમુક્ત કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી રહે તે માટે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કલકવા ગામની પ્રાથમિક શાળાના ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ આચાર્ય ગીરીશભાઈ ચૌધરી અને શિક્ષકગણ સાથે મહુવા તાલુકાના વડીયા ગામ સ્થિત જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.
Read More૨૫ મી ડીસેમ્બર ૨૦૨૪ના સુશાસન દિવસથી
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રીકસની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીનો નિર્ધાર સ્વાગત મોબાઇલ એપમાં નાગરિકો પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ આપી શકશે- સ્ટેટસ જાણી શકશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નાગરિકોની ફરીયાદોના પારદર્શી અને ઝડપી નિવારણ…
Read More