પ્રાકૃતિક કૃષિની જ્ઞાનપ્રાપ્તિ માટે કલકવા શાળાના વિદ્યાર્થીઓની મહુવાના વડીયા પ્રાકૃતિક કૃષિ મોડેલની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત

 આજના યુગમાં ઝેરમુક્ત કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી રહે તે માટે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કલકવા ગામની પ્રાથમિક શાળાના ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ આચાર્ય ગીરીશભાઈ ચૌધરી અને શિક્ષકગણ સાથે મહુવા તાલુકાના વડીયા ગામ સ્થિત જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.

Related posts

Leave a Comment