હિન્દ ન્યુઝ, દીવ
દીવ જીલ્લાના મંડળ પ્રમુખોની ઘોષણા
ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં અને ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતા કરવામાં આવી.
જેમાં વણાંકબારા મંડળ પ્રમુખ નરસિંહ રામજી સોલંકી, સાઉદ વાડી મંડળ પ્રમુખ કમલેશ નાનજી, બુચરવડા મંડળ પ્રમુખ દીપક દેવજી, જોલાવાડી મંડળ પ્રમુખ રાહુલ કાનજી, દીવ મંડળ પ્રમુખ ક્રિડન શાહ, ઘોઘલા મંડળ પ્રમુખ ભવ્યેશ નથુ કમલિયા ની નિયુક્તિ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લક્ષમણ અને પદાધિકારીઓ, હોદેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડયા, દીવ