ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર       મે.રોયલ મેડિકલ સ્ટોર્સ નામે પેઢી લાલવાડી, પટેલ સમાજ સામે, જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ની કલમ 18 (a) (vi) અને 18 (c), 18-A તથા 22 (1) (cca) નો ભંગ કરી કલમ 27(b) (ii) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે. તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ શખ્શો મળી આવતા નથી. તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે, મે. રોયલ મેડિકલ સ્ટોર્સ નામે…

Read More

ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર મે. હુશૈની મેડિસીન્સ નામે પેઢી જામનગર, વાધેરવાડો, બાલ મંદિર ચોક, જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ ની કલમ 18(a) (vi) અને 18 (c), 18-A તથા 22 (1) (cca) નો ભંગ કરી કલમ 27(b)(ii) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. તે પરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ શખ્શ મળી આવતા નથી. તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે, હુશૈન મેડિસીન્સ નામે પેઢી તે ફરિયાદનો જવાબ…

Read More

જિલ્લામાં ‘‘શાળા સલામતી સપ્તાહ ૨૦૨૪’’ની ઉજવણીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૮ જાન્યુઆરી થી છોટાઉદેપુર જિલ્લાની ૧૨૫૫ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૩૫ થી વધુ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણીનો શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે સ્કૂલ સેફટીની મેગા ઈવેન્ટ છોટાઉદેપુર તાલુકાની તાલુકા પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. જેના…

Read More