હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશ સહિત ગુજરાત અને ભાવનગર જિલ્લામાં હાલમાં ભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી સરકારની યોજનાઓની નાગરિકોને જાણકારી લઈને ગામેગામ ફરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોને વિકસિત ભારતના એમ્બેસેડર બનવા અને વિકાસના સંદેશને વિસ્તૃત કરવા નાગરિકોને આહવાન કર્યું છે. ભાવનગર જિલ્લાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થઈ રહ્યું છે ત્યારે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા સમયે વિકસિત ભારત એમ્બેસેડર બની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાની તક જિલ્લાના નાગરિકો પણ લઈ શકે છે. જેમાં ૧૦૦ દિવસની ચેલેન્જ…
Read MoreMonth: December 2023
મેરી કહાની મેરી ઝુબાની – અન્નપુર્ણા યોજના અંતર્ગત ૮ લાભાર્થીઓને સ્થળ પર જ અનાજ કિટનું વિતરણ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઘણા લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સ્થળ ઉપર જ લાભ અપાઇ રહ્યા છે. ત્યારે ઉમરાળા તાલુકાના વાંગધ્રા પ્રાથમિક શાળામાં વિકસિત રથ આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમ થકી NFSA અન્નપુર્ણા યોજનાના લાભાર્થીઓને સ્થળ ઉપર જ 5 કિ.લોના અનાજ કિટનું વિતરણ કરી સહાય આપવામાં આવી હતી. સોલંકી લીલાબેન દિનેશભાઈ, વાઘેલા મગનભાઇ છગનભાઇ, વાઘેલા દૂધીબેન પ્રેમજીભાઈ, લકુમ શાંતુબેન પરષોતમભાઈ, ગોહિલ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ, ગોહિલ શંભુભા મનુભા, લકુમ પ્રવિણભાઈ અર્જણભાઈ અને સોલંકી આશાબેન મુકેશભાઈને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોહિલ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ અને લકુમ પ્રવિણભાઈ અર્જણભાઈના…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – પ્રધાનમંત્રી આવાસ યોજનાના થકી પાકું મકાન બન્યુ: કાનજીભાઈ મકવાણા
હિન્દ ન્યુઝ, ભાવનગર ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત કાનજીભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. કાનજીભાઈએ જણાવ્યું હતું કે, પહેલાં મારે કાચું મકાન હતું. જેના કારણે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ખૂબ જ અગવડતા પડતી હતી. ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળી અને મેં આ યોજનાનું ફોર્મ ભર્યું હતું. જેથી મને આ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવા માટે સરકાર તરફથી રૂ. ૧ લાખ ૨૦ હજારની સહાય મળી છે. આ સહાયની મદદથી…
Read Moreઆગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના આખરી દિવસ તા.09 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ યોજાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે તા.01-01-2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.09 ડિસેમ્બર, 2023 (રવિવાર)ના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી…
Read Moreજોડિયા તાલુકાના બોડકા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેમાં અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓની માહિતી જણાવતી ફિલ્મ બતાવવામાં આવી હતી. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ સરકારી યોજનાઓ થકી પોતાને મળેલા લાભો અંગે અનુભવ જણાવ્યા હતા. આરોગ્ય તપાસણી કેમ્પમાં 76 જેટલા ગ્રામજનોએ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ ”ધરતી કરે પોકાર” અંતર્ગત પ્રાકૃતિક કૃષિલક્ષી નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું…
Read Moreજામનગર (શહેર) તાલુકામાં આગામી તા.27 ડિસેમ્બરે ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર (શહેર) તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27 ડિસેમ્બરના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, મુખ્ય કારોબારી અધિકારી, જાડા, જામનગરના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારી, જામનગર (શહેર) ના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી, અરજદારોએ આગામી તા.11…
Read Moreસૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટેની લિંક લૉન્ચ કરાઈ
સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪ હિન્દ ન્યુઝ, જામનગર રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યમાં સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માત્ર એક સ્પર્ધા નહિ, પરંતુ સૂર્ય નમસ્કારને લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાનું એક મહાઅભિયાન બની રહે, એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવવા માટેની લિંક લૉન્ચ કરવામાં…
Read Moreમેરી જુબાની, મેરી કહાની નન્હી પરી પ્રાચી
હિન્દ ન્યુઝ, છોટાઉદપુર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગામે ગામ ફરી વિકાસથી વંચિત છેવાડાના માનવીને સરકારી યોજનાકીય લાભ આપવાનો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા સરકારી અધિકારી અને કર્મચારીગણ ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાનીબુમડી ખાતે સરકાર યોજનાનો લાભ લેતા નાની પરી લાભાર્થી જોવા મળી. સરકાર ની નન્હી પરી યોજનાનો લાભ શ્રીમતી સુનિતાબહેન રાઠવાને લાભ મળ્યો. રાજ્ય સરકાર દ્વારા ખાસ દીકરીઓના જન્મને પ્રમોટ કરવા માટે પ્રથમ દીકરી અને બીજી દીકરીનો જન્મ થાય તો તેને આ…
Read Moreનાનીબુમડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોનો આવકાર
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આદિજાતિ ઉત્કર્ષને કેન્દ્ર સ્થાને રાખીને કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આદિવાસી સમુદાયના ઘરઆંગણે પહોંચાડી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોડેલી તાલુકાના નાનીબુમડી પહોંચી હતી. આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોકકલ્યાણકારી યોજનાની માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને વંચિત લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ રથનો એક માત્ર આશય છેવાડાના માનવીને કેન્દ્ર…
Read Moreભાવનગર જિલ્લામાં સૂર્ય નમસ્કાર મહાભિયાન અંતર્ગત ત્રણ વયજૂથમાં સ્પર્ધાઓ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે ભાવનાગર જિલ્લા/મહાનગર પાલિકા/ તાલુકા કક્ષા એ યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ પે ચર્ચા તેમજ યોગના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે જે પૈકી યોગના પ્રચાર પ્રસાર થાય અને યોગ ને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિજેતા થનાર ખેલાડીઓને સરકારશ્રી દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે આપેલ લીંક…
Read More