નગરના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો. કલ્પનાબેન ખંઢેરીયાનું ફોગ્સી નેશનલ કોન્ફરન્સમાં આમંત્રણ

હિન્દ ન્યુઝ, જામનગર          સમગ્ર ભારતના સ્ત્રીરોગ નિષ્ણાત સંગઠન ફેડેશન ઑફ બર્સ્ટેટ્રીકએન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા તારીખ ૨૮ અને ૨૯ ઓકટોબર ના રોજ થાને – મહારાષ્ટ્ર ખાતે આયોજીત “અપડેટ ઇન ગાયનેકોલોજીકલ એન્ડ એચ.પી.વી. કોનકલેવ“ નેશનલ કોન્ફરન્સનમાં નગરના જાણીતા સીનીયર સ્ત્રીરોગ નિષ્ણાત અને પ્રીવેન્ટીવ ઓન્કોલોજીસ્ટ ડો. કલ્પનાબેન ખંડેરીયાને “સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ ઇન રૂરલ ઈન્ડીયા‘“ વિષય પર માહિતી આપવા વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.       વર્ષ ૨૦૧૫ થી ડો. કલ્પનાબેન ખંઢેરીયા કેન્સર અંગે જાગરૂકતા ફેલાવી, કેન્સરનું વહેલ નિદાન કરી કેન્સરમકત સમાજની રચના કરવાના રામ હેતુ થી…

Read More