ગીર સોમનાથ જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથમાં વાવાઝોડાના પગલે વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરૂણ રોયની સૂચના અનુસાર કુલ ૨૩૭ આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો સહિત વિવિધ જગ્યા પર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વે સાથે ક્લોરિનેશન, ક્લોરિન ટેબલેટ, ORS વિતરણ કામગીરી. એન્ટીલાર્વા કામગીરી પૂરઝડપે હાથ ધરવામાં આવી છે. તેમજ તાજો ખોરાક લેવા અને ઉકાળેલું પાણી પીવાની સૂચના સાથે…

Read More

ગીર સોમનાથમાં માર્ગ અને મકાન વિભાગના આગોતરા આયોજનને કારણે અવિરત ચાલુ રહ્યા જિલ્લાના તમામ રસ્તાઓ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ       ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને અનુલક્ષી જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાના માર્ગદર્શન નીચે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત રહ્યુ હતુ. જેમા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહે તેમજ જિલ્લામાં ક્યાંય પણ માર્ગ પરિવહન અવરોધાય નહી. તે માટે સુચારૂ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કુલ ૧૧ ટીમો બનાવવામાં આવી હતી જે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વિવિધ સાધનો સાથે કાર્યરત રહી ૧૩૫ થી વધુ જમીનદોસ્ત તેમજ અડચણરૂપ…

Read More