કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગે રાજકોટ રાજપથ લી.નાં બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને ફાયર શાખા દ્વારા તાલીમ

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી પરિવહન સેવાનું સંચાલન અને નિયંત્રણ રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરીત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં પરિવહન સેવાનાં કુલ – ૯૦ RMTSરૂટ + ૧- AIMS રૂટ + ૧- BRTSરૂટ મારફત શહેરીજનોને બસ સેવા પુરી પાડવામાં આવે છે. રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરનાં અમૂલ સર્કલ ૮૦ ફૂટ રોડ પર ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ કરવામાં આવેલ છે. પરિવહન સેવામાં રોકાયેલા તમામ સુપરવાઈઝરી સ્ટાફ, કર્મચારી, બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને આગ- કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગેની તાલીમ આપવા માટે  તા. ૦૫/૧૧/૨૦૨૨ શનિવારનાં રોજ “આજી ઈલેક્ટ્રીક બસ ડેપો” ખાતે…

Read More

શહેરની વિવિધ આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ                        રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના  માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્પીટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) ખોડીયાર ચિલ્ડ્રન હોસ્પિટલ સંત કબીર રોડ (૩) શાંતિ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ (૪) ભંભાણી હોસ્પિટલ, જંકશન પ્લોટ (૫) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૬) મિરેકલ હોસ્પિટલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૭) પંચનાથ હોસ્પિટલ, મોટી ટાંકી ચોક (૮) કડીવાર હોસ્પિટલ, જામનગર રોડ…

Read More

ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી અંગેનું સાહિત્ય છાપવા અંગેની માર્ગદર્શિકા જાહેર

વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાશે. ભારતના ચૂંટણી આયોગની જોગવાઈ મુજબ ચૂંટણી અંગેના સાહિત્ય, ભિંતપત્ર, પેમ્પલેટ, ચોપાનિયાના છાપકામ પર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જે સબબ જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયના માલિકો, સંચાલકો તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાને નીચે અનુસાર બાબતો જાણ કરવામાં આવે છે. ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય જેવા કે ચોપાનિયા, ભીંતપત્રો, પેમ્પલેટ કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના…

Read More

ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારબંધી અંગેનું જાહેરનામું

પરિણામ જાહેર થયા બાદ સાત દિવસ પછી પરવાનેદારને પરત કરવામાં આવશે જમા લેવાયેલ હથિયારો હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા સહ અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અને ચૂંટણી પંચની વખતોવખતની માર્ગદર્શીકાઓ અનુસાર ચૂંટણીઓ જાહેર થાય ત્યારબાદ ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરવા તરત જ પરવાનેદાર હથિયારો જમા લેવાની તથા મતગણતરી પુરી થયે પરિણામ જાહેર થયા બાદ એક અઠવાડિયા પછી જમા લેવાયેલ હથિયારો પરવાનેદારને પરત આપવાની સૂચના થયેલ છે.…

Read More

તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ઉના વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ૯૩- ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે હિન્દ  ન્યુઝ, સોમનાથ        ઉના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ઉના દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ  ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, તુલસીધામ સોસાયટી, ગીર ગઢડા રોડ, ઉનાને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર-ઉના, મામલતદાર કચેરી, ગીર ગઢડા રોડ ઉના ખાતે ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર…

Read More

શહેરની વિવિધ આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના  માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્પીટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) ખોડીયાર ચિલ્ડ્રન હોસ્પિટલ સંત કબીર રોડ (૩) શાંતિ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ (૪) ભંભાણી હોસ્પિટલ, જંકશન પ્લોટ (૫) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૬) મિરેકલ હોસ્પિટલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૭) પંચનાથ હોસ્પિટલ, મોટી ટાંકી ચોક (૮) કડીવાર હોસ્પિટલ, જામનગર રોડ…

Read More

કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગે રાજકોટ રાજપથ લી.નાં બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને ફાયર શાખા દ્વારા તાલીમ

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી પરિવહન સેવાનું સંચાલન અને નિયંત્રણ રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરીત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં પરિવહન સેવાનાં કુલ – ૯૦ RMTSરૂટ + ૧- AIMS રૂટ + ૧- BRTSરૂટ મારફત શહેરીજનોને બસ સેવા પુરી પાડવામાં આવે છે. રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરનાં અમૂલ સર્કલ ૮૦ ફૂટ રોડ પર ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ કરવામાં આવેલ છે. પરિવહન સેવામાં રોકાયેલા તમામ સુપરવાઈઝરી સ્ટાફ, કર્મચારી, બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને આગ- કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગેની તાલીમ આપવા માટે  તા. ૦૫/૧૧/૨૦૨૨ શનિવારનાં…

Read More

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨) દરમ્‍યાન  રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ  હાલ મીક્ષ ઋહતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…

Read More

ગીર સોમનાથ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા,૬: વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી અધિકારીએ તમામ પક્ષોના પ્રતિનિધિઓને આચારસંહિતા, ખર્ચ નિયંત્રણ, ઉમેદવારી પત્રક, વિવિધ પરવાનગી અંગે સિંગલ વિન્ડો સિસ્ટમ તેમજ રાજકીય પક્ષોને આપવાની થતી વિગતો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને ઉમેર્યુ હતું કે, જિલ્લા ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ આ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થશે. ઉપરાંત રાજકીય પક્ષોની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે ઈવીએમ-વીવીપેટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.            જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ…

Read More