રાજકોટ જિલ્લામાં ૧૨ હજાર માતાઓ માટે આશીર્વાદરૂપ બનતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

હિન્દ ન્યુઝ, રાજકોટ                   રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવીને લોકો સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરી રહી છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવાનો છે. ગર્ભમાં રહેલ બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ સરકાર દ્વારા આ ૧૦૦૦ દિવસમાં સગર્ભાઓના પોષણ માટે…

Read More

પોરબંદર જિલ્લાની ૩૮ શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર આપવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, પોરબંદર પોરબંદર જિલ્લાની ૩૮ શાળાઓને સ્વચ્છ વિધાલય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ શાળાઓ દવારા વિવિધ કેટેગરીમાં જેમકે પીવાનુ પાણી, ટોઈલેટ, સાબુથી હાથ ધોવા,બિહેવીયર ચેન્જ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ, ઓપરેસન એન્ડ મેઈન્ટેનન્સ, કોરોના કાળ દરમિયાન શાળાની તૈયારીઓ જેવા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગ્રામ્ય તેમજ શહેરી શાળાઓને ૧૫ હજાર, ૧૨ હજાર, ૧૦ હજાર, ૭ હજાર જેટલી રકમોનું પુરસ્કાર રાશી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ભારત સરકારના સ્વચ્છ વિધાલય પુરસ્કાર ૨૦૨૧–૨૨ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાની ૫૨૦ શાળાઓએ ભાગ લીધો હતો. જે પૈકી જિલ્લાની ઓવરઓલ કેટેગરીમાં ૮ અને સબ કેટેગરીમાં ૩૦…

Read More

પોરબંદર જિલ્લામા શાળા પ્રવેશોત્સવનું હકારાત્મક પરિણામ શીશલી ગામની સરકારી પ્રાથમિક શાળાના નવા સંકુલ માટે એક કરોડનું દાન મળ્યું શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયાનું દાન આપ્યુ

હિન્દ ન્યુઝ, પોરબંદર          રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ શાળા પ્રવેશોત્સવનું અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના શીશલી ગામે સરકારી શાળાના નવા સંકુલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં ગામના દાતા હાલ યુ. કે. બર્મિંગહમ નિવાસી સ્વ. હરભમભાઈ પરબતભાઇ મોઢવાડીયા અને માકીબેન હરભમભાઈ મોઢવાડીયા દ્વારા શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયા નું દાન આપી શાળા પ્રવેશોત્સવ શિક્ષણને સાચા અર્થમાં કૃતગ્યતા દાખવી છે. આપેલા દાનના પ્રથમ સોપાન તરીકે તા. ૦૧ જુલાઈ અને અષાઢી બીજના રોજ નવી શાળાના સંકુલનું ખાતમુહૂર્ત દાતા ખીમાભાઇ સવદાસભાઈ મોઢવાડીયા અને…

Read More

“વંદે ગુજરાત વિકાસ યાત્રા- વીસ વર્ષનો વિશ્વાસ, વીસ વર્ષનો વિકાસ”

સારા ન્યુઝ, સુરેન્‍દ્રનગર આઝાદીનાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજ રોજ જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કાર્યકમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ હતી. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ ૧૮ વિભાગોની યોજનાકીય કામગીરીનાં યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ…

Read More

ધ્રાંગધ્રા ના જીવા ગામ નજીક કેનાલમાં પડ્યું ગાબડું

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા હળવદ સંચાલિત નર્મદાની D 13 નંબરની કેનાલમા મોટુ ગાબડુ ખેડુતોની જમીન માં પાણી ફરી વળ્યા  ઢવાણા જીવા અને કોંઢ ગામની વચ્ચે સીમ વિસ્તારમાં કેનાલમા પડ્યુ મોટુ કાબડુ  ખેડૂતોના ખેતરો માં પાણી ફરી વળ્યા  હળવદ અને ધ્રાંગધ્રા તાલુકા વચ્ચે કેનાલમાં ગાબડું  30 વિઘાનો કપાસનો પાક નર્મદાના પાણીમા ડુબ્યો  ખેડૂતો ની મહેનત ઉપર ફરી વળ્યા નર્મદાના પાણી  વળતર માટે ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે માંગ  રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Read More