હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
હળવદ સંચાલિત નર્મદાની D 13 નંબરની કેનાલમા મોટુ ગાબડુ ખેડુતોની જમીન માં પાણી ફરી વળ્યા
ઢવાણા જીવા અને કોંઢ ગામની વચ્ચે સીમ વિસ્તારમાં કેનાલમા પડ્યુ મોટુ કાબડુ
ખેડૂતોના ખેતરો માં પાણી ફરી વળ્યા
હળવદ અને ધ્રાંગધ્રા તાલુકા વચ્ચે કેનાલમાં ગાબડું
30 વિઘાનો કપાસનો પાક નર્મદાના પાણીમા ડુબ્યો
ખેડૂતો ની મહેનત ઉપર ફરી વળ્યા નર્મદાના પાણી
વળતર માટે ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે માંગ
રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા
