તા.૧ જુલાઇએ ખાનગી ક્ષેત્રના એકમ એમ.આર.એફ લીમીટેડ-દહેજ માટે બોટાદના ઢાકણીયા રોડ, ITI ખાતે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ગુજરાતના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એમ.આર.એફ લીમીટેડ- દહેજ, જિ.ભરૂચ માટે ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા અને ધો.૧૦ પાસ અથવા આઈ.ટી.આઈ ઇન વન યર કોર્ષ વિથ કોપા, મિકેનિક ડીઝલ, કારપેન્ટર, ટ્રેક્ટર મિકેનિક, પ્લમ્બર, વેલ્ડર, સ્વીંગ ટેકનોલોજી અને અન્ય ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ફક્ત પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૦૧/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા (ITIF) , ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવાનાર…

Read More

બોટાદ જિલ્લામાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહન તથા ટ્રાન્સપોર્ટની સીરીઝના પસંદગીના નવા નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ થી નોન ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33H ટુ વ્હીલર તથા GJ-33F ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T માટેની સીરીઝના પસંદગીના બાકી રહેલા સિલ્વર ગોલ્ડન નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે. વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ- ઓકશનમાં ભાગ લઇને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા જણાવાયું છે. તથા વાહન…

Read More

તા.૨૭ મી જૂલાઇએ બોટાદ તાલુકા (શહેર-ગ્રામ્ય) નો સ્વાગત અને ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ તાલુકા (શહેર અને ગ્રામ્ય) નો જૂલાઇ માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ મી જૂલાઇ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા સેવા સદન,પાળીયાદ રોડ, મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તેમજ ગ્રામ્ય સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજૂઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૧/૦૭/૨૦૨૨ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦.૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક…

Read More

દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છુક દિવ્યાંગજનો ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તા.૩૧ મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનો માટે દિવ્યાંગતાલક્ષી અને રોજગારલક્ષી સાધનો આપવાની દિવ્યાંગ સાધન સહાય યોજના અમલીકૃત છે. દિવ્યાંગજન આર્થિક રીતે સક્ષમ બની સ્વરોજગારી મેળવી શકે તે હેતુસર રોજગારલક્ષી તથા દિવ્યાંગલક્ષી એમ બે પ્રકારના સાધનો રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ થકી આપવામાં આવે છે. સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગલક્ષી સાધનોમાં ટ્રાયસીકલ, વ્હિલચેર, બૌધ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિ માટે એમ.આર.કિટ, દ્રષ્ટીહીન પ્રજ્ઞાચક્ષુ માટે ફોલ્ડીંગ સ્ટીક, સંગીતના સાધનો વગેરે અને રોજગારલક્ષી સાધનોમાં સિલાઇ મશીન, દહીં-દુધના સાધનો, ફ્લોર મીલ, મસાલા મીલ, સેન્ટિંગ કામના સાધનો, સુથારી કામના સાધનો, ખેડૂત લક્ષી લુહારી કામ કિટ, વિવિધ પ્રકારની…

Read More