બાળકોના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બની અરવલ્લીના મોડાસાની ભોઈવાડા આંગણવાડી

પોષણ માસ – 2025

હિન્દ ન્યુઝ, મોડાસા 

    બાળકો માટે પોષણયુક્ત ખોરાકના કેન્દ્ર સહિત મનોરંજન, શિક્ષણ અને શારીરિક-માનસિક વિકાસનું પણ પ્રેરણાસ્ત્રોત બની

આંગણવાડીની આ સફળતા ગુજરાત સરકારના પોષણ અને બાળ વિકાસના પ્રયાસોનું પ્રતિબિંબ

અમારો પ્રયાસ છે કે દરેક બાળકને પૌષ્ટિક ખોરાક મળે, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને સ્વસ્થ રહે : આંગણવાડીના તેડાગર છાયાબેન

Related posts

Leave a Comment