જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે જોવાની સંબંધિત અધિકારીઓને તાકીદ કરતાં જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર

હિન્દ ન્યુઝ, મહિસાગર મહિસાગર જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સર્વ શ્રી જીજ્ઞેશભાઇ સેવક અને અજીતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સાંસદ-ધારાસભ્યઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો પરત્વે જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારએ સબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરી જનપ્રતિનિધિઓના પ્રશ્નો અને કામોનો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરી હતી. કલેકટરએ અધિકારીઓને જનસુખાકારીના અને વિકાસના કામોને અગ્રતા આપી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી જન-જનની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી…

Read More