હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની વિશેષ ઉપસ્થિતિ જાણીતા ઉદ્યોગપતી જયેશ પટેલ બન્યા મુખ્ય દાતા ભાજપ શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ, સત્તા પક્ષના નેતા રહ્યા હાજર, 21 નવ દંપત્તિઓ એ માંડ્યા પ્રભુતામાં પગલાં ધ્રાંગધ્રા ખાતે દયાવાન ગ્રુપ અનેક સેવાકીય પ્રવુતિઓ કરતા આવ્યા છે. ગ્રુપના પ્રમુખ મુન્નાભાઈ રબારી એમની સેવાકીય ભાવના ને કારણે દયાવાન તરીકે પંથકમાં જાણીતા છે ત્યારે દયાવાન ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું ધ્રાંગધ્રા જુના જિન કમ્પાઉન્ડ માં આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 21 નવ યુગલો એ પોતાનું મંગલ જીવન શરુ કરવાનાં સંકલ્પ લીધા હતા. સર્વ જ્ઞાતિય…
Read MoreDay: May 8, 2022
શ્રી ગુજરાત લિંબાચિયા મહામંડળ સિદ્ધપુર ખાતે માં લિંબચ માતાજી નો પાટોત્સવ ઉજવાયો
હિન્દ ન્યુઝ, સિદ્ધપુર સિદ્ધપુર માં આવેલ લિંબચ માતાજી ના સાનિધ્ય માં ગુજરાત લિંબાચિયા સમાજ દ્વારા કુળદેવી મા લિંબચ માતાજી નું ભવ્ય મંદિર આવેલ છે આજ રોજ માં લિંબચ ના આંગણે ગુજરાત લિંબાચિયા ભાઈઓ દ્વારા પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવ માં સમાજ ના આગેવાનો પ્રમુખઓ મોટી સંખ્યા માં હાજર રહી લિંબચ માતાજી નો ઉત્સવ માં અનેરો આનંદ જોવા મળ્યો હતો તથા આવનાર મહેમાનો ભાઈઓ બહેનો નું સ્વાગત ટ્રસ્ટીઓ દ્વારા કરાયું હતુ તથા દાતાઓ નું સાલ પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આવનાર દરેક પ્રમુખ મહેમાનનો નું સ્વાગત પુષ્પ અને સાલ થી…
Read More