હિન્દ ન્યુઝ, થરાદ થરાદ તાલુકાના કોઠીગામ થી આજે ચારધામ ની યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી ના કારણે છેલ્લા ત્રણ વર્ષ થી લોકોને ભારે હાલાકી પડી રહી હતી ત્યારે ચાલુ વર્ષે કોરોના નું સંક્રમણ ઓછું થતા ગામડા ના લોકોને યાત્રા એ લઈ જઈ રહ્યા છે ત્યાર ઉત્તર માં બદ્રીનાથ ઉત્તરાખંડ, દક્ષિણ રામેશ્વર તમિલનાડુ, પૂર્વ માં જગન્નાથ પુરી ઓડિસા, પશ્ચિમ માં દ્વારકા એમ મળી કુલ ભારત ના ચારધામ ગણાય છે. જેમાં આજે કોઠીગામ થી 80 થી વધુ લોકો સાથે મળી યાત્રા નું પ્રસ્થાન…
Read MoreDay: May 6, 2022
ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારી પી. આઈ. સોલંકી ની સૂચના થી શહેરના વિવિધ વિસ્તારો આજે ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ જેમાં નંબર પ્લેટ વગર ના વાહનો તથા લાયસન્સ કાગળો વગરના વાહનચાલકોને દંડવામાં આવેલ અને રોમિયોગીરી કરતા બાઈક ચાલકો ને મેમો આપેલ તથા ફેન્સી નંબર પ્લેટ બાઇક ચાલકો ને પણ મેમો આપેલ અને ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધ્રાંગધ્રા સીટી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરક્ષાના ભાગરૂપે જેવાકે શક્તિ ચોક, શાક માર્કેટ રોડ , ફુલેશ્ર્વર રોડ રાજકમલ ચોક વિસ્તારોમાં ફૂલ પેટ્રોલીંગ…
Read More