ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

       ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારી પી. આઈ. સોલંકી ની સૂચના થી શહેરના વિવિધ વિસ્તારો આજે ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ જેમાં નંબર પ્લેટ વગર ના વાહનો તથા લાયસન્સ કાગળો વગરના વાહનચાલકોને દંડવામાં આવેલ અને રોમિયોગીરી કરતા બાઈક ચાલકો ને મેમો આપેલ તથા ફેન્સી નંબર પ્લેટ બાઇક ચાલકો ને પણ મેમો આપેલ અને ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધ્રાંગધ્રા સીટી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરક્ષાના ભાગરૂપે જેવાકે શક્તિ ચોક, શાક માર્કેટ રોડ , ફુલેશ્ર્વર રોડ રાજકમલ ચોક વિસ્તારોમાં ફૂલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment