સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જૂનાગઢની કોલેજમાં યોજાઈ મૂટ કોર્ટ સ્પર્ધા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ           જૂનાગઢ ની જુનિયર ચેમ્બર, એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ માં ગુજરાતી મુટ કોર્ટ સ્પર્ધા નું આયોજન કરાયું હતું, જેમાં કોલેજમાં કુત્રિમ કોર્ટ ઉભી કરાઈ,વિવિધ કલમોના કેસ રજૂ કરાયા જો પ્રથમ સફળ પ્રયોગ કર્યો હતો સંસ્થાના પ્રમુખ નાનજી ભાઈ વેકરીયા માર્ગદર્શન હેઠળ યોજાયેલ મૂટ કોર્ટ સ્પર્ધામાં કાયદાનો અભ્યાસ કરી વકીલાત કરવા માંગતા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ નોલેજ મેળવ્યું હતું આ માટે કોલેજમાં જ કુત્રિમ કોર્ટ બનાવાઈ હતી સાથે સાથે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨,૩૦૪,૩૭૯,૩૮૦,૩૦૬ વગેરે કલમો લગતા કેસો તેમજ ફોજદારી કાર્યકર સહિતની કલમો અન્વયે ભરણપોષણના…

Read More

ભાવનગર જિલ્લાનાં બાગાયતદારોને બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર                  ભાવનગર જિલ્લાના બાગાયતદારને બાગાયત ખાતું, ગુજરાત રાજય, નાયબ બાગાયત નિયામક, ભાવનગરની ખેડુતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફતે યાદી-૧ પ્રમાણે તા.૩૦/૦૪/૨૦૨૨ સુધી www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતાં ખેડુતોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ સાધનિક કાગળો સાથે દિન-૭માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે. જેમાં અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ફળપાકો/વધુ ખેતી ખર્ચવાલા ફળપાકો…

Read More

કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સાગર પરિક્રમા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઈ

સાગર પરિક્રમા કાર્યક્રમ-૨૦૨૨  સબંધિત લાયઝન અધિકારીઓએ પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હિન્દ ન્યુઝ, ભુજ કેન્દ્ર અને રાજય સરકારની મત્સ્યોધોગ સબંધિત કલ્યાણકારી યોજનાઓનાં લાભો માછીમારોને હાથો હાથ રૂબરૂ પહોંચાડવાના માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માંડવી કચ્છથી પ્રારંભ થનાર સાગર પરિક્રમા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે આજરોજ કલેકટર પ્રવિણા ડી.કે.એ સબંધિત લાયઝન અધિકારીઓ સાથે ક્રાંતિ તીર્થ માંડવી ખાતે બેઠક યોજી હતી. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રિય મંત્રી પરશોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક “ક્રાંતિતીર્થ” માંડવી ખાતે તા.૫-૩-૨૦૨૨ના રોજ સવારે ૯ કલાકે યોજાનાર કાર્યક્રમની પૂર્વ સમીક્ષા અને પૂર્વ તૈયારીની ચકાસણીના ભાગરૂપે આજે ક્રાંતિતીર્થ ખાતે કલેકટર…

Read More

જામનગર શંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ સેના એ શોભાયાત્રા કાઢી

હિન્દ ન્યુઝ, જામનગર  શિવજી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા શંકર ટેકરી માં હર હર મહાદેવ ના નારા ગાજ્યા જામનગર એટલે છોટી કાશી કહેવાય છે. જેમાં ધાર્મિક મહિમા વધારે જોવા મળતો હોય. શહેરમાં પણ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. ત્યારે હિન્દુ સેના દ્વારા શંકરટેકરી વિસ્તારમાં શંકર ના મંદિરથી શોભાયાત્રા ની શરૂઆત જામનગર શહેર ના હિંદુ ઉત્સવ સમિતિ સંકલન સમિતિ ના કન્વીનર જીમ્મી ભરાડ તેમજ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા શંકર ના મંદિર થી શિવરથને પ્રસ્થાપન કરાવેલ. જે શંકર ટેકરી ના રસ્તાઓ પર વાજતે ગાજતે અને તલવારોના દાઉ પેચ સાથે બીટ…

Read More

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે ૮ માર્ચ ૨૦૨૨ નાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે

સ્ત્રી સશક્તિકરણનાં મંત્રને સાર્થક કરતી તંત્રની નવતર પહેલ હિન્દ ન્યુઝ, બોટાદ           આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે બોટાદ તાલુકાની ઉત્સાહી મહિલા રોજગાર ઈચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટેક્ષટાઇલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય ઔધોગિક એકમ સ્કાય પ્રીમવેર પ્રા.લી – લાઠીદડ માટે તા.૦૮/૦૩/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૮ (આઠ) પાસની લાયકાત ધરાવતા ફક્ત સ્ત્રી રોજગાર ઇચ્છુકો માટે સ્કાય પ્રીમવેર ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતે ખાસ રોજગાર ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક…

Read More

બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓએ પોતાની નોંધણી તાજી કરાવવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ               બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૪/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી(RENEWAL) ન કરાવવા બદલ કમી થનાર હોઈ સબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે વેબ પોર્ટલ www.employment.gujarat.gov.in પર JOB SEEKER LOGIN મેનુ પર ક્લિક કરી E-Mail સામેના ખાનામાં નોંધણી…

Read More

જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા બદલ ડો.દિપક રામાણીનું સન્‍માન દોઢ મહિનામાં વિનામૂલ્‍યે ૩૨ ઓપરેશન કર્યા

હિન્દ ન્યુઝ, જસદણ  જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવા અને સુવિધા પૂરતી મળવા લાગતા દર્દીઓની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્‍યારે ગઈકાલે બુધવારના દિવસે જસદણ સરકારી હોસ્‍પિટલમાં સેવાસેતુમાં દોઢ માસથી સેવા આપતા શહેરની ખાનગી હોસ્‍પિટલ રામાણી જનરલ હોસ્‍પિટલના સર્જન ડો. દિપક રામાણી દ્વારા ગર્ભાશયની ગાંઠ,સારણ ગાંઠ એપ્રેન્‍ડીક્ષ થી લાંબા સમયથી પિડાતા અને આર્થિક પરિસ્‍થિતિ ખરાબ હોવાના કારણે ખાનગી હોસ્‍પિટલની સારવાર નહી લઈ શકનાર સહિતના દર્દીઓનું ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવ્‍યું હતું. એક જ દિવસમાં ડો. દિપક રામાણી દ્વારા એક સાથે છ ઓપરેશન કરવામાં આવ્‍યા હોય તેવો પહેલો દાખલો જસદણ સરકારી હોસ્‍પિટલમાં…

Read More

રાધનપુર નગર પાલિકા ના પ્રમુખ મહેશ અદા રજા ઉપર ઉતરતા ચાર્જ ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર ને સોંપવા માં આવ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર , પાટણ ના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા કોંગ્રેસ સાશીત નગરપાલિકા ના પ્રમુખ ઉપર લાખો રૂપિયા ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા છે ત્યારે આજ રોજ પ્રમુખે ૪૦ દિવસ ની રજા ઉપર ઉતરતા પ્રમુખ નો ચાર્જ કાનજીભાઈ પરમાર ને સોંપવા માં આવેલ છે, ત્યારે રાધનપુર શહેર ની અંદર લોકો માં ચર્ચા નો વિષય બની ચૂક્યો છે,કે આવા ભ્રષ્ટાચારી પ્રમુખ મહેશ ભાઈ એ રાજીનામું આપી દેવું જોઈએ. આમ , આ સમગ્ર ઘટના જે પ્રમુખ દ્વારા રજા ઉપર ઉતારવાના હોઈ ઉપપ્રમુખ ને ચાર્જ આપતા એક ચર્ચા નો વિષય બની જવા પામ્યો…

Read More

જસદણમાં સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી દવા ભેટ આપવમાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ        જસદણ સરકારી હોસ્પિટલ ખાતે જસદણના સેવાભાવી લોકો દ્વારા ડાયાબિટીસ બીપી બ્લડ પ્રેશર શરદી ઉધરસ જેવી રેગ્યુલર દવા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ભેટ આપવામાં આવેલી જેમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ સેવાભાવી આગેવાન દીપકભાઈ વાઘેલા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને બક્ષીપંચ મોરચા ના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, મહામંત્રી અમરસિંહ રાઠોડ તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મુકેશ ભાઈ મકવાણા તેમજ મેણીયાભાઈ હાજર રહેલ અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મૈત્રી તેમજ તેમના સ્ટાફને દવા ભેટ સ્વરૂપે આપેલ અને આ દવા જસદણના જરૂરિયાતમંદ લોકો…

Read More

જસદણમાં સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી દવા ભેટ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ    જસદણ સરકારી હોસ્પિટલ ખાતે જસદણના સેવાભાવી લોકો દ્વારા ડાયાબિટીસ બીપી બ્લડ પ્રેશર શરદી ઉધરસ જેવી રેગ્યુલર દવા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ભેટ આપવામાં આવેલી જેમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ સેવાભાવી આગેવાન દીપકભાઈ વાઘેલા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને બક્ષીપંચ મોરચા ના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, મહામંત્રી અમરસિંહ રાઠોડ તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મુકેશ ભાઈ મકવાણા તેમજ મેણીયાભાઈ હાજર રહેલ અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મૈત્રી તેમજ તેમના સ્ટાફને દવા ભેટ સ્વરૂપે આપેલ અને આ દવા જસદણના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે…

Read More