હિન્દ ન્યુઝ, અમદાવાદ GST (Goods & Service Tax) એ ભારતની મહત્વપૂર્ણ અને નિર્ણાયક કરવેરા જોગવાઈ છે, તેમ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. અમદાવાદના જે.જી. કેમ્પસ ઓફ એક્સલન્સ ખાતે આયોજિત GST યુથ કોન્ક્લેવને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણે કરવેરા વ્યવસ્થામાં એકરૂપતા લાવવાના ઈરાદાથી આ વ્યવસ્થા ઉભી કરી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ અવસરે યુવાનોમાં આ કાયદાની સમજણ જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત નવા ઉદ્યોગો સ્થાપિત થઈ રહ્યા છે અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા થકી ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાપક પરિવર્તનો આવી રહ્યા છે.…
Read MoreMonth: March 2022
કચ્છ કુનરિયાની દિકરી આનંદીના પ્રસ્તાવના પગલે દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો ધ્યેય- કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની
હિન્દ ન્યુઝ, કચ્છ કુનરિયા બાલિકા પંચાયત સભ્ય આનંદી છાંગા અને રાપર આંગણવાડી કાર્યકર મિનાક્ષીબેન વાઘેલા સાથે વર્ચ્યુઅલ સંવાદ યોજાયો “કચ્છના આનંદીબેન એનુ જાગતુ ઉદાહરણ છે કે, જો દિકરીઓને તક આપવામાં આવે તો બાલ્યાવસ્થાથી જ નેતા પદ માટે મંત્રીપદ સુધી રાહ નથી જોવી પડતી. દિકરીઓ સમાજને ઘરેલું હિંસાથી રોકીને બાળકોને સંરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.” એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ દેશની કુલ ૭ મહિલાઓ સાથે કરેલા ઈ-વર્ચ્યુઅલી સંવાદ બાદ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કચ્છ કુનરિયાની દિકરી…
Read Moreભિક્ષા નહીં -શિક્ષા મંત્ર સાથે સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત વંચિત-ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચેથી શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા મળતી થશે
હિન્દ ન્યુઝ, અમદાવાદ દેશના રાજ્યો માટે પથદર્શક બનશે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટની ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસને કરાવ્યું પ્રસ્થાન ગુજરાત સરકાર-ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સંયુક્ત પ્રસંશનીય પ્રયાસ શિક્ષણથી વંચિત બાળક દત્તક લઇ તેના શૈક્ષણિક કાર્ય સામાજીક ઉત્થાનની સેવા સંવેદના દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રીમકોર્ટના ન્યાયાધિશઓ- ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વરિષ્ઠ ન્યાયાધિશો કાયદામંત્રી- શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
Read More“વિશ્વ મહિલા દિન” નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે મહિલાઓ દ્વારા કેનવાસ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ “વિશ્વ મહિલા દિન” નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે મહિલાઓ દ્વારા કેનવાસ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર કચેરીએ કરવામાં આવ્યું. ડ્રોઈંગ સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધામાં નાના મોટા બોળકો એ કઇક અલગ જ રંગબેરંગી પ્રીરીન્ટિંગ કરી જાહેર લોકો એ રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે પાંચ દિવસીય વુમન્સ ડે ઉજવણી કરી. એક દિવસ માટે અલગ-અલગ વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં કરેલ. જિલ્લા વહિવટી તંત્રની સાથે સાથે અલગ-અલગ ડિપાર્ટમેન્ટના લોકો પણ જોડાયા છે. વુમન્સ ડેવલપમેન્ટ, women’s એજ્યુકેશન સિસ્ટમ, સેવ ગર્લ ચાઈલ્ડ હેલ્પલાઈન…
Read Moreઅરબી સમુદ્રની તોફાની લહેરોને મ્હાત આપતા તરવૈયા
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ અરબી સમુદ્રની ઉછળતી તોફાની લહેરોને મ્હાત આપી ૨૧ જેટલા તરવૈયાઓએ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પાર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતનો અનિકેત પટેલે ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. જ્યારે બહેનોમાં ૧૯ વર્ષિય નાગપુરે સિલ્કએ ૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. આ સ્પર્ધાનો ચોરવાડથી સાંસદ રાજેશભાઇ ચૂડાસમાએ દરિયાદેવની વિધિવત પૂજન કરી અને લીલી ઝંડી આપી આ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ…
Read Moreદેશનુ પ્રતિનિધિત્વ કરવાનું અનિકેત પટેલનુ સ્વપ્ન
હિન્દ ન્યુઝ, સુરત ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતના અનિકેત પટેલે ચોરવાડથી વેરાવળ બંદર સુધીનુ ૨૧ નોટીકલ માઈલનું અંતર ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં કાપી મેદાન માર્યું છે. ત્રીજી વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલ અનિકેત કહે છે કે, નિરાશ થયા વગર સતત મહેનત કરતા રહેવુ જોઈએ. એક દિવસ અચૂક સફળતા મળે છે. હું છેલ્લાં ઘણાં સમયથી મારા કોચ શ્રી વિનોદ સારંગીના માર્ગદર્શન હેઠળ સ્વીમીંગની પ્રક્ટીસ કરી રહ્યો હતો. અનિકેત કહે છે કે, દરેક ખેલાડી-સ્વીમરનુ સ્વપ્ન હોય છે કે, પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કરે,…
Read Moreસુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી, એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાનું લક્ષ્યાંક
હિન્દ ન્યુઝ, સુરત છેલ્લાં ૧૨ વર્ષથી ૫ થી ૬ કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરે છે ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધામાં સુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી છે. આ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી સિલ્કીએ ૦૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં આદ્રીથી વેરાવળ બંદર સુધીનું ૧૬ નોટિકલ માઈલનું અંતર કાપ્યું હતું. સિલ્કી કહે છે કે, હવે આગામી સમયમાં એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાના લક્ષ્યાંક સાથે મહેનત કરી રહી છે, ત્યારબાદ ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું પણ મારું…
Read Moreમેરા ગાવ મેરી ધરોહર…..
હિન્દ ન્યુઝ, મહિસાગર ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને CSC વચ્ચે કરાર કરવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં આ યોજનાની ટ્રાયલ પણ કરવામાં આવી છે. પાયલોટ દરમિયાન જિલ્લાની કેટલીક પંચાયતોમાં સીએસસીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ભારત સરકારના માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળ, CSC કોમન સર્વિસ સેન્ટર અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, સરકારના સંયુક્ત સહયોગથી જિલ્લાના તમામ ગામોની સાંસ્કૃતિક માહિતીનો સર્વે કોમન સર્વિસ સેન્ટરના સંચાલકો દ્વારા ખાસ મોબાઈલ એપ દ્વારા કરવામાં આવશે , જેના માટે ગ્રામ્ય કક્ષાએ CSC ઓપરેટરોની તાલીમ લેવામાં આવી હતી. આ કામ દેશમાં પહેલીવાર થઈ…
Read Moreસુરેન્દ્રનગરમાં સી.એસ.સી દ્વારા જિલ્લા કક્ષાનો ઇ-સ્ટોર વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સરકાર દ્વારા કાર્યરત કોમન સર્વિસ સેન્ટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ઇ-સ્ટોર તાલીમ વર્કશોપ રાખવાના આવેલ જેમાં ઇ-સ્ટોર ના માધ્યમથી ગામડાઓમાં સામાનની હોમ ડિલિવરી થશે. શહેરોની જેમ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી સેવા શરૂ થશે. ગામડાના લોકો પણ ઘરે બેઠા કરિયાણા સહિત અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઓનલાઈન ઓર્ડર કરી ઘર બેઠા ઓર્ડર મેળવી શકે છે. ઘરે ઓર્ડરના આગમન પર કિંમત કેશ ઓન ડિલિવરી હેઠળ ચૂકવવાની રહેશે. આ માટે ગ્રામજનોએ તેમના મોબાઈલમાં CSC ગ્રામીણ ઈ-સ્ટોર એપ ડાઉનલોડ કરવાની રહેશે.…
Read Moreશ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ મીઠાપુર-સુરજકરાડી
હિન્દ ન્યુઝ, જ્ઞાતિના ભાઈઓને વિનંતી છે કે તારીખ ૦ ૬/૦૩/૨૦૨૨ને રવીવાર ના શ્રી પંચમુખી હનુમાન મંદિરે મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા ને વર્ષ પુર્ણ થતુ હોય અને તા. ૧૬/૦૪/૨૦૨૨ ના હનુમાન જન્મ જયંતી આવતી હોય અને હિસાબ કિતાબ બતાવવાનો હોય તે સંદર્ભ એક મીટીંગનુ આયોજન કરવામાં આવેલ છે તો વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ ને આમંત્રણ પાઠવ્યું છે તો આ શુભ પ્રસંગે સર્વે ભાઈઓ તથા બહેનોએ અચુક હાજરી આપવી. સમય સાંજે ૫ : ૦૦ કલાકે થી ૮ : ૦૦ કલાકે લિ. શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ મીઠાપુર-સુરજકરાડી રિપોર્ટર : વિમલ નિમાવત, જામનગર
Read More