દિયોદર તાલુકાના ત્રણ વિધાર્થીઓ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર                 બનાસકાંઠા જિલ્લો એટલે અંતરિયાળ પંથક અને પાકિસ્તાન ના બોડર પર આવેલો જીલ્લો છે. જ્યાં શિક્ષણનું પ્રમાણ પણ સામાન્ય જોવા મળે છે. છતાં જો યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને દિશા મળે તો બનાસની ધરતીમાંથી પણ અણમોલ રતન નીકળે તેમ છે અને બનાસકાંઠાનું નામ આંતર રાષ્ટ્રીય સ્તરે ગુજવી શકે તેટલી તાકાત બનાસકાંઠા ના યુવાનોમાં હાલ પણ પડી છે ત્યારે બનાસકાંઠા ના છેવાડે આવેલો દિયોદર તાલુકામાં વી કે વાઘેલા હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા (1) મહેશ ઠાકોર એથ્લેટીક્સ 200મીટર દોડ (૨) ભરત ઠાકોર એથ્લેટીક્સ…

Read More

અરવલ્લીના મોડાસા વૃંદાવન સોસાયટી તથા માલપુર અંધારી વાડીનો વિસ્તારને બે ગામના કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિશષ્ટ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી            હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના કુલ-૧,૦૦,૦૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા…

Read More

દક્ષિણ ગુજરાત વિભાગ મુલતાની પીંજારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યૂઝ માંગરોળ (સુરત)           દક્ષિણ ગુજરાત વિભાગ મુલતાની પીંજારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ સાવલી ટીમ અને સાયણ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં સાવલી ટીમ ચેમ્પિયન બની છે. જ્યારે સાયણ ટીમ રનર્સઅપ બની છે. માંગરોળ તાલુકાનાં ઝંખવાવ સહિત દક્ષિણ ગુજરાતમાંથી 12 જેટલી સમાજની ટીમોએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આગાઉ બે વખત ચેમ્પિયન બની ચુકેલી સાયણ ટીમ આ વર્ષે રનર્સઅપ બની છે. આ ટુર્નામેન્ટનું આયોજન તોશિફભાઈ અને મુસાભાઈએ કર્યું હતું. ફાઇનલ મેચ બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

Read More

ડભોઈ તાલુકામાં વલ્ડ ટી.બી.ડે સેલિબ્રેસન ના અંતર્ગતરા આશા વર્કર બહેનો દ્વારા ડોર ટુ ડોર ટી.બી ના દર્દીઓનું સર્વે હાથ ધરાયુ

હિન્દ ન્યૂઝ, ડભોઈ            મળેલ સૂચના અનુસાર વલ્ડ ટી.બી ડે સેલિબ્રેશન ના ભાગ રૂપે ડભોઇ તાલુકા માં તા ૨૨/૦૩/૨૦૨૧ થી તા ૨૬/૦૩/૨૦૨૧ સુધી ડભોઇ તાલુકા ના તમામ ગામો માં આશા બેહનો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરી ને ટી.બી ના સંકાસ્પદ દર્દી ઓને સોધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ટી.બી ના સ્ટાફ દ્વારા ગ્રામ્ય લેવલે જઇ ને જન જાગૃતિ ના કાર્યક્રમો હાથ ધર્યા છે. તે ઉપરાંત ડભોઇ અને તાલુકાની ની તમામ જનતાને ટી.બી.ના લક્ષણો ની સમજણ આપી જાગૃત કરાયા હતા.          જ્યારે…

Read More

આણંદ જિલ્લામાં ખાણ ખનીજ ટીમનો સપાટો

હિન્દ ન્યૂઝ, આણંદ         આણંદ ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ ખાતાના ઉચ્ચ અધિકારીની સુચનાથી માઈન્સ સુપરવાઈઝર સંકેત પટેલ તથા તેમની ટીમ દ્રારા તારીખ ૨૨/૦૩/૨૦૨૧ ના રોજ ચીખોદરા ચોકડી વાસદ ચોકડી પાસે થી ત્રણ ટાટા ૧૧૦૯, લોડિગ ટેમ્પો જેનો નંબર જીજે,૧૦એક્ષ ૮૭૮૪, જીજે-૧૧ વાય,૫૧૯૮, તથા જીજે-૦૩ ને પકડી પાડી વાસદ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જતા ખનન કરતા ખનન માફિયાઓમા ફફડાટ જોવાં મળ્યો હતો. રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ

Read More

વેરાવળ ખાતે નિ:શુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આજરોજ વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિ તથા અર્બન હેલ્થ ઓફિસ દ્વારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વાડી માં નિ:શુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ. જેનું કિશોરભાઈ કુહાડા (ડાયરેક્ટર ગુજરાત મેરીટાઇમ બોર્ડ) તથા વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કોરોના વેક્સિન સાઈટ ચાલુ કરવામાં આવેલ. જેમાં જિલ્લા કક્ષા ના ડો.બામરોટીયા, ડો. ચોધરી, ડો. ભારાવાલા, સાથે ધનસુખ ભાઈ કુહાડા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ) હાજર રહેલ. કિશોરભાઈ કુહાડા દ્વારા સૌ પ્રથમ કોરોના રસી નો પ્રથમ ડોઝ મુકાવી અને સમાજમાં એક ઉમદા ઉદાહરણ…

Read More

“કોરોનાની મહામારીના સમયે વેક્સિનેશન માટે લોકો માં મોટાપાયે જનજાગૃતિ લાવવા નાયબ કલેકટર ની હાજરીમાં ડભોઇ નગરમાં સરકારી વહીવટીતંત્ર દ્વારા રોડ શો યોજાયો”

હિન્દ ન્યૂઝ, ડભોઈ હાલમાં ચાલતી કોરોનાની મહામારી સમયે લોકોના સુરક્ષિત સ્વાસ્થ્ય માટે સરકારી તંત્ર દ્વારા મોટા પાયે રસીકરણ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં વડોદરા જિલ્લો રસીકરણ બાબતે સૌથી આગળ ચાલી રહ્યો છે. તેવામાં ડભોઇ નગરનાં નગરજનો સરકાર દ્વારા આયોજિત આ રસીકરણના કેમ્પનો મોટા પાયે લાભ લે અને નગરજનોમાં રસીકરણ બાબતે જનજાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી ડભોઇ નગરના સરકારી વહીવટીતંત્ર દ્વારા નાયબ કલેકટર શિવાની ગોયલ ની અધ્યક્ષતા માં અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડભોઈ નગરના ટાવર ચોક થી હીરા ભાગોળ સુધી ડભોઇ ના મુખ્ય માર્ગો ઉપર રોડ શો યોજાયો હતો. આ…

Read More

“ભારત સરકારના ડેપ્યુટી સ્પીકર- અમદાવાદના સાંસદ ડૉ. કિરીટ સોલંકી કેવડિયા ખાતે નેશનલ women’s football સ્પર્ધા ના અધ્યક્ષ પણ આ હેઠળ રોડ માગે જઈ રહ્યા હતા ત્યારે ડભોઇ વેગા ચોકડી ખાતે વિનોદ સોલંકી ની શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યૂઝ, ડભોઈ ભારત સરકારના ડેપ્યુટી સ્પીકર અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી કેવડિયા ખાતે નેશનલ women’s football સ્પર્ધા ના અધ્યક્ષ આ હેઠળ રોડ માગે જઈ રહ્યા હતા ત્યારે ડભોઇ વેગા ચોકડી પાસે આમંત્રણને માન આપી વિનોદ સોલંકી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારી, લઘુમતી મોરચાના પદાધિકારી, આઇટી સેલના પદાધિકારી વિગેરે તમામ પદાધિકારીઓ એ ભારત સરકારના ડેપ્યુટી સ્પીકર નું ફૂલહારથી સન્માન કર્યું હતું. જેમાં રાષ્ટ્રવાદી યુવા કિસાન સંગઠન ના રાષ્ટ્રીય મહામંત્રી – મોરચાના પ્રમુખ વડોદરા જિલ્લાના વિનોદ સોલંકીએ…

Read More

માંગરોળ ખાતે મોટા બોબાત શેઠ ક્રિકેટ ક્લબ આયો જીત ટી-૨૦ લીગ ટુર્નામેન્ટની ફાઇનલ માં લલકાર ટીમ ચેમ્પિયન બની

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ ખાતે મોટા બોબાત શેઠ ક્રિકેટ ક્લબ આયોજીત ટી-૨૦ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગામોની ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. આશરે ૩ મહિના જેટલા સમય ગાળા સુધી ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઘણી રસપ્રદ મેચો જોવા મળી હતી. ટુર્નામેન્ટ ના અંતે ફાઈનલ મેચ માંગરોળ ખાતે આવેલા મોટા બોબાત શેઠ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંકલેશ્વર લલકાર સી.સી. અને ઓરમા જીમખાના વચ્ચે રમાઈ હતી. અંકલેશ્વર લલકાર સી.સી. એ ૨૦ ઓવરમાં ૦૬ વિકેટે ૧૭૮ રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન ફૈઝાન બ્રીટીશ ના ૬૬ રન અને અફઝલ મેહતા…

Read More

દિયોદર લાયન્સ ક્લબ દ્રારા અસાદય રોગ સારવાર સીબીર (કેમ્પ) યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર       દિયોદર નિલકંઢ મંદિર ખાતે લાયન્સ ક્લબ દ્રારા તેમજ ડો. રામ મનોહર આરોગ્ય જીવન સંસ્થા હનુમાનગઢ( રાજ.) દ્રારા પાંચ દિવસ માટે અસાધ્ય રોગો ની સારવાર સીબીર નું આયોજન કરવામાં આવ્યું. આ સીબીર માં ગરદન રોગો, કમર દર્દ, ઘુંટણમાં ધુખાવો વગેરે એક્યુપ્રેશર, સુજોક, વાઇબ્રેશન, કપીંગ(વેક્યુમ) થેરાપી દ્રારા સારવાર આપવામાં આવશે. આ પ્રસંગે ડો. કે.આર. લોહિયા, દિયોદર ગ્રામ પંચાયત સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા, લાયન્સ ક્લબ પ્રમુખ નરેશકુમાર પી. પંચાલ તેમજ લાયન્સ ક્લબ ના હોદ્દેદારો તેમજ તાલુકાના આગેવાનો ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા. આ સીબીર માં દિયોદર તેમજ આજુ…

Read More