હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠા નું ડીસા શહેર બટાકા નું હબ ગણાતું હતું. જેના પગલે હવે લાખણી જેવા છેવાડાનાં ખેડૂતો પણ બટાટા ની ખેતી તરફ વળ્યા છે અને લાખણી નાં ખેડૂતો પણ બટાટા ની ખેતી માંથી સારું એવું કમાતા હોય છે અને આ વર્ષે બટાકા કાઢવાનાં શ્રી ગણેશ થયા છે અને સાથે જ બટાટા નાં ભાવમાં ઉછાળો જોવા મળતાં બટાકા ની ખેતી કરતા ખેડૂતો માટે જાણે સોનાનો સુરજ ઊગ્યો હોય તેમ લાગી રહ્યું હતું, પરંતુ બટાટા કાઢવાનાં સમયે બટાટા નો ભાવ ગગડી જતાં ખેડૂતો…
Read MoreDay: February 25, 2021
ગીર-સોમનાથ જિલ્લા પંચાયત/વેરાવળ તાલુકા પંચાયત ની ચૂંટણી સંબંધે મળેલ જાહેર સભા સફળતા પૂર્વક સંપન્ન
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ભાલકા મુકામે શ્રી બાઈ ગરબી ચોક ખાતે મેરૂભાઈ પંપાણીયાં ની આગેવાની હેઠળ ગીર-સોમનાથ જિલ્લા પંચાયત તેમજ વેરાવળ તાલુકા પંચાયત ની ચૂંટણી સંબંધે મળેલ જાહેર સભા સફળતા પૂર્વક સંપન્ન થઈ. આ જાહેર સભામાં તાલાલા ના ધારાસભ્ય તેમજ આહીર સમાજ ની ધરોહર એવા માનનીય ભગવાનભાઈ બારડ તેમજ સોમનાથ ના લોક લાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ તમામ સમાજ ના આગેવાનો એ પધારી આ અનેરા પ્રસંગમાં ચાર ચાંદ પુરા પાડેલા અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણી મા કોંગ્રેસ પક્ષ ની જીત નિશ્ચિત કરેલ. સૌરાષ્ટ્ર તંત્રી :…
Read Moreઅંકલેશ્વર સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ, સંચાલિત, અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલ, નવી ટીમ, નવો જુસ્સો અને નવા સંચાલન સાથે આજથી પુનઃ શરૂ
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) અંકલેશ્વર સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ, સંચાલિત, અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલ, નવી ટીમ, નવો જુસ્સો અને નવા સંચાલન સાથે આજે તારીખ ૨૪મી થી પુનઃ શરૂ થઈ ગઈ છે. આ હોસ્પિટલ કાર્યરત હતી, પરંતુ કોરોનાંની મહામારીને પગલે બંધ થઈ જવા પામી હતી. હાલમાં કોરોનાંની મહામારી નહિવત થતાં તથા વિવિધ રોગોના દર્દીઓને રાહાત દરે સારવાર મળી રહે, એને ધ્યાનમાં લઈ તથા આ હોસ્પિટલને ઉભી કરી,સફળ સંચાલન કરનાર મર્હુમ અહમદ જી. બોબત (બોબત શેઠ-કોંઢ) કે જેમનું કોરોનાં કાળ દરમિયાન કોરોનાંને લીધે અવસાન થયું હતું. જેથી એમનાં આ…
Read Moreજામ ખંભાળીયા ના વોર્ડ 4 ના જાહેરસભા સંબોધતા સાંસદ પૂનમબેન માડમ
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળીયા જામ ખંભાળીયા ના વોર્ડ 4 ની પેનલ હરુભાઈ બથવાર મહિપાલસિંહ વાઢેર, રેખાબેન ખેતિયા, અઝુભાઈ ગાગિયા ના સમર્થન મા જાહેરસભા સંબોધતા સાંસદ પૂનમબેન માડમ તેમજ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ના ચેરમેન મુળુભાઈ બેરા સાથે જિલ્લા અને શહેર ભાજપ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ મહામંત્રી યુનુસભાઈ ચાકી લંઘા સમાજ ના પ્રમુખ કાસમભાઈ લકસી સહિત ના અનેક કોંગ્રેસ ના આગેવાનો ભાજપ મા જોડાયા હતા અને ભાજપ ની ભવ્ય જીત માટે અપિલ કરી હતી. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા
Read More