રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ આરોપી અમરીબેન બે દિવસ પહેલા હોસ્પિટલમાં બ્લડપ્રેસર માપવા આવ્યા હતા. ત્યારે પણ તબીબ સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ ગઇકાલે ફરી ચકાસણી માટે આવ્યા ત્યારે લેબર રૂમમાં ફરજ પર રહેલા ડો.અરવાબેન સોનીએ અમિરાબેનને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ઉશ્કેરાયેલા અમિરાબેને ગાળા-ગાળી કરી ચપ્પલ વડે માર માર્યો હતો. ત્યારે ત્યાં હાજર તેમના પતિ જાહિદ અને રોશનબેને પણ તબીબ સાથે ઝપાઝપી કરતા હોસ્પિટલના સ્ટાફે તુરંત પોલીસમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. એ ડીવીઝન પોલીસે તબીબની ફરીયાદ પરથી બે…
Read MoreMonth: May 2020
રાજકોટ શહેરમાં કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોકડાઉનમાં ફસાયેલાઓને બોગસ મૂક્તિ પાસ કૌભાંડ
કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા સંજય મકવાણા નામના શખ્સે દુધ સાગર રોડ પર સોલંકી હોલ પાસે લોકડાઉન મૂક્તિ પાસ મેળવવા ઓનલાઇન અરજી કરવાના બદલામાં રૂા.૧૦૦ થી ૨૦૦ ઉઘરાવતો હોવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. કલેકટર કચેરીના પાસના ફોટા સાથે ચોપાનીયા બનાવી વોટસએપમાં વાયરલ કરતા તંત્રના ધ્યાને આવતા ડમી ગ્રાહક મોકલી સંજય મકવાણા સામે ગુનો નોંધાયો છે. દિપેન કોટેચા અને ગૌરાંગ ભટ્ટે જુદી-જુદી ૨૦ જેટલી વ્યક્તિઓ પાસેથી રૂા.૪ હજારથી રૂા.૩,૫૦૦ સુધી એડવાન્સ મેળવી જીલ્લા બહાર જવા માટેના પાસ મેળવવા જરૂરી ડોકયુમેન્ટ મેળવ્યા હતા. પોલીસે તમામ…
Read Moreરાજકોટ શહેર મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચના
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત ન બને તે માટે રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કરાયેલી તાકીદના પગલે મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચનાના પગલે જેલમાં રહેલા કાચા અને સજા ભોગવતા તમામ કેદીઓને સંક્રમિત ન થાય તે અંગે જેલના દવાખાનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર આર.આર.શર્મા, અશોક કાનાણી અને હેમા તલવેલકર અને પેરા મેડિકલ સ્ટાફ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ઇસીજી સ્ટાફ, ટેકનિશીયન સ્ટાફ, એકસ-રે ટેકનિશીયન સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરીને સમજ આપી હતી તમામ કેદીઓનું સ્ક્રીનીંગ કરવામાં…
Read Moreરાજકોટ શહેર ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને કોરોના વાયરસ અંગે સુચના આપી હતી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારી અંતર્ગત વિવિધ મુદ્દે સૂચન કર્યા હતા. અને સરકાર અને ભાજપા દ્વારા કોરોનાને માત આપવા માટે લેવાયેલ અસરકારક પગલાં અને રાહત કાર્યો અંગેની સાચી અને સચોટ માહિતી મીડિયાના માધ્યમથી જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે જનતા સાથે જોડાવા માટેની મહત્વની કડી મીડિયા છે. જનતા સુધી મીડિયાના માધ્યમ કી સાચી માહિતી પહોંચાડવી તે આપણું કર્તવ્ય છે. આ સંકટના સમયમાં આપણે સૌ ડિજિટલ માધ્યમો…
Read Moreરાજકોટ શહેર મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચના
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત ન બને તે માટે રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કરાયેલી તાકીદના પગલે મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચનાના પગલે જેલમાં રહેલા કાચા અને સજા ભોગવતા તમામ કેદીઓને સંક્રમિત ન થાય તે અંગે જેલના દવાખાનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર આર.આર.શર્મા, અશોક કાનાણી અને હેમા તલવેલકર અને પેરા મેડિકલ સ્ટાફ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ઇસીજી સ્ટાફ, ટેકનિશીયન સ્ટાફ, એકસ-રે ટેકનિશીયન સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરીને સમજ આપી હતી. તમામ કેદીઓનું સ્ક્રીનીંગ કરવામાં…
Read Moreમાનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ભારત પર સંવાદ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસની સંક્રમણના કારણે લોકડાઉન.૪ ના પગલે આજે બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ભારત પર સંવાદ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreગોંડલ આશાપુરા ચેકપોસ્ટ પર ત્રણ ગુણી સોપારી લઈને પસાર થતાં બે સગાભાઈ ઝડપાયા અને પોલીસે ઇકો કાર સાથે બંને ભાઈઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી…..
ગોંડલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે છાના ખૂણે સોપારી તમાકુ નો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળાબજારિયાઓ એ કમર કસી હોય ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારી ના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા કાળાબજારીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એનવી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા ને પુરપાટ ઝડપે દોડી ને આવી ઊભી રહેલ ઇકો કાર GJ03JR5490 ઉપર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના…
Read Moreકન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે એ માટે દાહોદ ટાઉન પોલીસ દ્વારા ગોઠવાયેલો સખત બંદોબસ્ત
દાહોદ, દાહોદમાં એક કરતા વધુ કોરોના વાયરસના કેસ મળવાના કારણે કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા જૂના વણકર વાસ અને ઘાંચીવાડમાં રહેતા અન્ય નાગરિકોને રોજબરોજની જરૂરિયાતની કોઇ તકલીફ ના પડે એવી વ્યવસ્થા સ્થાનિક નગરપાલિકા અને દાહોદ ટાઉન પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. આ વિસ્તારમાંથી કોરોના વાયરસનો જેવો પ્રથમ કેસ મળ્યો કે તુરંત જ નગરપાલિકાના મુખ્ય અધિકારી અતુલ સિંહા તથા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પટેલે આરોગ્ય વિભાગને સાથે રાખી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી આરંભી દીધી હતી અને જૂના વણકરવાસમાંથી ૬૩ અને ઘાંચીવાડમાંથી ૧૧ મળી કુલ ૭૪ વ્યક્તિને સરકારી ક્વોરોન્ટાઇન કરી દીધી…
Read Moreસંત નિરંકારી મિશન દ્વારા બાબા હરદેવસિંહ મહારાજને અર્પિત કરી શ્રદ્ધાંજલિ
દાહોદ, નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા હરદેવ સિંહ જી મહારાજની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે ૧૩ મે ના રોજ “સમર્પણ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના વૈશ્વિક સંકટને જોતા સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખી કોઈ પણ વિશેષ સત્સંગ સમારંભનું આયોજન ન કરતા ઘરે થી જ ઓનલાઈન ગુરુચર્ચાના માધ્યમથી નિરંકારી ભક્ત બાબા હરદેવ સિંહ જી પ્રત્યે પોતાના શ્રદ્ધા ભાવ અર્પિત કર્યો. દાહોદ ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જ એ જણાવ્યું કે બાબા હરદેવસિંહજી નિરંકારી મિશનના આધ્યાત્મિક પ્રમુખ તરીકે ૩૬ વર્ષ પોતાનું પ્રેરક માર્ગદર્શન પ્રદાન કર્યું અને ચાર વર્ષ પહેલાં આજ ના દિવસે (૧૩…
Read Moreશહેરા માં કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ
શહેરા માં કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવે છે. કોરોના સામેની લડાઈમાં શિસ્ત અને આયોજન અંગે અનુકરણીય ઉદારણ પુરૂ પાડતા પંચમહાલ જિલ્લાના કેટલાક ગામો કોરોના સંકમણને છેટે રાખી રહ્યા છે.પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકા માં આજ સુધી એક પણ કોરોના કેસ નોંધાયા નથી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી મોટાભાગના 63 કેસ નોંધાયા. તે ધ્યાનમાં લઈને આપણા શહેરા તાલુકામાં પણ લૉકડાઉન નો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણની શરૂઆત થતાં જ શહેરા નગરપાલિકા ટીમ અને મામલતદાર, પ્રાંત તેમજ શહેરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.પ્રજાપતિ સૌ સાથે મળીને…
Read More