રાજકોટ શહેર પોલીસ નંબર વન હતી છે અને રહેવાની

રાજકોટ,                   સમગ્ર રાજ્યમાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન અમદાવાદ. વડોદરા. સુરત અને રાજકોટ માં પોલીસ દ્વારા ખુબ સરસ કામગીરી અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ ની કામગીરી પ્રશંસનીય હોવાની ખુદ ગુજરાત રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા નોંધ લેવામાં આવી છે. રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ તેમજ ડ્રોન કેમેરાથી વિસ્તારોમાં રાખવામાં આવી રહેલી પોલીસની આ તીસરી આંખ નું આ પરિણામ છે. રિપોર્ટર : દિલીપ પરમાર,રાજકોટ.

Read More

દામનગર શહેર માં સેવા સંસ્થા ઓ માં પ્રાંત અધિકારી અને મામલતદાર ની કડક સુચના સેવા ના નામે કોઈ છૂટછાટ નહિ લોક ડાઉન્ડ શોષયલ ડિસ્ટન્સ, સેનીટાઇઝેશન સહિત અનેક આદેશાત્મક ચેતવણી દામનગર શહેર માં સેવા સંસ્થા માં તપાસ  દૈનિક બે હજાર ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો શ્રમિકો ને નિઃશુલ્ક ભોજન પૂરું પાડતી સંસ્થા અનસૂયા ક્ષુધાકેન્દ્ર ની મુલાકાતે પ્રાંત અધિકારી મમલતદાર આરોગ્ય અને રેવન્યુ પોલીસ સહિત ના અધિકારી ઓ  એ તપાસ કરી દરેક નિયમો નું ચુસ્ત પાલન કરાય તોજ સેવા શરૂ રાખો નો સંકેત શોષયલ ડિસ્ટન્સ સ્વચ્છતા સેનીટાઇઝેશન લોકડાઉન્ડ અંગે આયોજકો ને કડક પાલન…

Read More

દામનગર શહેર માં ઓઇલ મિલરો સહિત અનેકો ખાદ્ય દ્રવ્ય ઉત્પાદક ગૃહ ની સરપ્રાઈઝ વિઝીટ કરતા પ્રાંત મામલતદાર સહિત ના અધિકારી તમામ નિયમો ના પાલન અંગે તાકીદ

દામનગર, દામનગર શહેર માં પ્રાંત અધિકારી મામલતદાર સહિત ના અધિકારી ઓ ની સરપ્રાઈઝ વિઝીટ ઓઇલ મિલરો સાથે પ્રાંત અધિકારી અને મામલતદાર ની બેઠક આવશ્યક ચીજ વસ્તુ નિયમન ધારા હેઠળ ના ઉત્પાદનો અને નિયમન અંગે ચૂસના ઓ અપાઈ ખાદ્ય દ્રવ્ય પર સરકાર દ્વારા કડક નિયંત્રણ કોઈ પણ જગ્યા એ વધુ પડતો સ્ટોક કે સંગ્રહ ખોરી ન થાય કાળા બજાર ન થાય તેમાટે તંત્ર એલર્ટ ખાદ્ય તેલ અને અન્ય દ્રવ્ય ના ઉત્પાદકો સાથે ચર્ચા અનેકો ઓઇલ મિલ પર સરપ્રાઈઝ વિઝીટ કરી તાકીદ ખાદ્ય ઉત્પાદન અને નિયમન અંગે કડક ચૂસના ઉત્પાદક થી ઉપ…

Read More

લાઠી તાલુકા માં ચાલીસ થી વધુ ગ્રામ્ય માં ગરીબ ગુરબા અતિથિ અભ્યાગત નિરાધાર શ્રમિકો ને પંદર દિવસ થી અવરીત રાશન કીટ વિતરણ અભિયાન ચલાવતા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા

લાઠી, લાઠી તાલુકા ના ૪૦ થી વધુ ગ્રામ્ય લુવારીયા, કૃષ્ણગઢ, ભાલવાવ, ધામેલ, રાભડા, હજીરાધાર, ચભાડીયા, રામપર, તાજપર, ભીગરાડ, પીપળવા, કાચરડી, આંબરડી, નારાયણનગર, ધ્રુફણીયા, પાડરશીંગા, શાખપુર, મૂળિયાપાટ, ઠાંસા, મતીરાળા, જરખિયા, કેરાળા, માલવીયા પીપરિયા શેખપીપરિયા અડતાળા અકાળા, ચાંવડ કરકોલીયા નાના રાજકોટ દેરડી સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં લાઠી તાલુકા પંચાયત  પ્રમુખ જનકભાઈ તળાવોયા દ્વારા દૈનિક ૧૫૦ થી વધુ રાશન કીટ ગ્રામ્ય વિસ્તારો માં નિરંતર રાશન કીટ વિતરણ કાર્ય કરતા યુવાનો પંદર દિવસ થી નિરંતર કીટ વિતરણ કાર્ય શરૂ. હજારો ખાદ્ય દ્રવ્ય ની કીટ વિતરણ કરી ઉદારદિલ જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા ના ૪૦…

Read More

પીપલોદ ગામના પીવાના પાણીના કૂવા માં દવાની બોટલ, ઇન્જેક્શન સહિત દારૂની બોટલ નાખતા ગ્રામજનોમાં ફફડાટ

પીપલોદ , દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતમાં પીપલોદ ગામને પીવાના પાણી પૂરું પાડતા કૂવામાં સવારના સમયે કોઇ અજાણ્યા ઈસમ દ્વારા કુવાની અંદર પાણીમાં ઇન્જેક્શન, દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી જતા જે બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો મોટી સંખ્યામાં કુવા પાસે દોડી આવ્યા હતા. કૂવામાં જોતા ઇન્જેક્શન પાણીની બોટલો અને દારૂની બોટલો કુવાના પાણીમાં જોવાતા ગામના સરપંચને આ બાબતે જાણ કરતા સરપંચ સ્થળ ઉપર આવી જોતા તે પણ અચંબામાં પડી ગયેલ અને આ બનાવ અંગે આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્ર ઘટના સ્થળે દોડી આવી કૂવામાંના પાણીના સેમ્પલ લઇ…

Read More

રાજકોટની આ મહિલા પોલીસને ‘હિન્દ ન્યુઝ’ ના સલામ…..

રાજકોટ,   જ્યારે ગુજરાતમાં કરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉન નો કડક માં કડક અમલ થાય. ત્યારે રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI નેહાબેન કણજારીયાને દસ મહિનાની પુત્રીને પોલીસ સ્ટેશનમાં સાથે લઈને ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમના પતિ પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બીજા મહિલા કોસ્ટેબલ ચેતનાબેન વાલાણી તેમની 14 માસની પુત્રી સાથે લઈને તેજ પોલીસ સ્ટેશનમાં આ બંને મહિલા પોલીસ પોતાની ફરજ બજાવી રહ્યા છે.     રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા ,રાજકોટ

Read More

રાજકોટમાં શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન આપવામાં આવી રહ્યું છે…

રાજકોટ, 11/4/2020 જ્યારે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. અને લોકડાઉનને લીધે મજૂરી લોકો મજૂરીએ જઈ શકતા નથી. ત્યારે રોજનું કમાઈને રોજનુ ખાનારા લોકોને ઘર સલાવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સેવાભાવીઓ અને શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ લોકોને વિનામૂલ્યે ભોજન આપવામા આવી રહ્યું છે. જ્યારે ભોજન લેવા આવતા લોકોને માઇક દ્વારા સુચના આપવામાં આવે છે, કે સોશિયલ ડિસ્ટેન્સિગ જળવાઈ રહે તે માટે 1ફુટનુ અન્તર રાખવામાં આવે. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

માંગરોળ કરપાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારને અનાજ કીટનું વિતરણ કરાયું

માંગરોળ, કોરોના વાઇરસને મહામારીના કારણે દેશ ભરમાં લાગેલ લોક ડાઉન જાહેર થતા ગરીબ પરિવારના અને વર્ગના લોકોને ધંધા રોજગાર બંધ થતા હાલાકીનો સામનો કરવો ના પડે તે માટે તાલુકાના અન અલગ અલગ ગામોમાં લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ની કીટ વિતરણ કરવામાં આવેલ. માંગરોળ તાલુકાના ઠેલાણા પાંડલ નજીક રહેતા દેવીપૂજક લોકોને માનખેત્રા રહેતા ફકીર સમાજ પરિવારને તેમજ માત્રી વિસ્તારોમાં રહેતા પરીવારને કરપાલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જીતુ પરમાર તેમજ સરપંચ કાનભાઈ વડલી દ્વારા અનાજ કીટ વિતરણ કરવામાં આવેલ. રિપોર્ટર : મીલન બારડ, માંગરોળ

Read More

રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ આજના સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી બીમારીની મહામારીથી પીડાઈ રહ્યુ છે. ત્યારે રાષ્ટ્ર પરમો ધર્મ ને અનુસરી ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન પણ આગળ આવી આ સંગઠન દ્વારા પ્રદેશ નેતા ભાજપ નીતિનભાઈ ભારદ્વાજ ની આગેવાની હેઠળ આજરોજ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન ને રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરવામાં આવેલ છે. આ તકે એસોશિએશનના પ્રમુખ અરવિંદભાઈ શાહ, મહામંત્રી સંજયભાઈ દવે, ઉપપ્રમુખ પ્રવીણભાઈ સખીયા તેમજ સંસ્થાના ખજાનચી કલ્પેશભાઈ બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ નો આજે જન્મદિવસ

દેવભૂમિ દ્વારકા,      દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી ની યુવરાજસિંહ  ૧૧/૦૪/૨૦૨૦ ના રોજ જન્મદિવસ છે. જેવો નાનકડા એવા આરંભડા ગામ ના રહેવાસી છે. આ અગાઉ પણ ભાજપમાં એમને શરૂઆત વોર્ડ નંબર છના બુથ પ્રમુખ થી શરૂઆત કરેલ, જામનગર જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવેલ ઓખા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ છેલ્લા ચાર વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. એવા ભાજપના ઉત્સાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહામંત્રી ને જન્મદિવસની શુભકામનાઓ.…

Read More