દામનગર શહેર માં ઓઇલ મિલરો સહિત અનેકો ખાદ્ય દ્રવ્ય ઉત્પાદક ગૃહ ની સરપ્રાઈઝ વિઝીટ કરતા પ્રાંત મામલતદાર સહિત ના અધિકારી તમામ નિયમો ના પાલન અંગે તાકીદ

દામનગર,

દામનગર શહેર માં પ્રાંત અધિકારી મામલતદાર સહિત ના અધિકારી ઓ ની સરપ્રાઈઝ વિઝીટ ઓઇલ મિલરો સાથે પ્રાંત અધિકારી અને મામલતદાર ની બેઠક આવશ્યક ચીજ વસ્તુ નિયમન ધારા હેઠળ ના ઉત્પાદનો અને નિયમન અંગે ચૂસના ઓ અપાઈ ખાદ્ય દ્રવ્ય પર સરકાર દ્વારા કડક નિયંત્રણ કોઈ પણ જગ્યા એ વધુ પડતો સ્ટોક કે સંગ્રહ ખોરી ન થાય કાળા બજાર ન થાય તેમાટે તંત્ર એલર્ટ
ખાદ્ય તેલ અને અન્ય દ્રવ્ય ના ઉત્પાદકો સાથે ચર્ચા અનેકો ઓઇલ મિલ પર સરપ્રાઈઝ વિઝીટ કરી તાકીદ
ખાદ્ય ઉત્પાદન અને નિયમન અંગે કડક ચૂસના ઉત્પાદક થી ઉપ ભોગતા સુધી યોગ્ય જથ્થો પહોંચે અને શોષયલ ડિસ્ટન્ટ સાથે દરેક બાબતો નું પાલન અંગે તાકીદ કરાય.
ઓઇલ મિલ સહિત ના ખાદ્ય દ્રવ્યો નું નિયમન સુચારુ રૂપે કરાય તેની તકેદારી રાખવા સ્થાનિક પોલીસ મામલતદાર આરોગ્ય ટિમ સાથે શહેર ની ઓઇલ મિલો ની વિઝીટ કરતા પ્રાંત આરોગ્ય પોલીસ અને રેવન્યુ તંત્ર નો કાફલો શહેર ના અનેકો ઓઇલ મિલ અને ખાદ્ય દ્રવ્ય ઉત્પાદક વિક્રેતા ઓ ટ્રેડિગ કંપની ઓ પર સરપ્રાઈઝ વિઝીટ કરી
દરેક ખાદ્ય ઉત્પાદકો એ ઉપભોગતા સુધી ની પ્રોપર ચેનલો અને તપાસ પુથ કરણ પેકેટીંગ પ્રક્રિયા માટે સેનિટાઇઝન આરોગ્ય તપાસ માસ્ક મોજા અને સ્વચ્છતા ના ધોરણો ની તપાસ કરી હતી.

Related posts

Leave a Comment