લાઠી તાલુકા માં ચાલીસ થી વધુ ગ્રામ્ય માં ગરીબ ગુરબા અતિથિ અભ્યાગત નિરાધાર શ્રમિકો ને પંદર દિવસ થી અવરીત રાશન કીટ વિતરણ અભિયાન ચલાવતા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા

લાઠી,

લાઠી તાલુકા ના ૪૦ થી વધુ ગ્રામ્ય લુવારીયા, કૃષ્ણગઢ, ભાલવાવ, ધામેલ, રાભડા, હજીરાધાર, ચભાડીયા, રામપર, તાજપર, ભીગરાડ, પીપળવા, કાચરડી, આંબરડી, નારાયણનગર, ધ્રુફણીયા, પાડરશીંગા, શાખપુર, મૂળિયાપાટ, ઠાંસા, મતીરાળા, જરખિયા, કેરાળા, માલવીયા પીપરિયા શેખપીપરિયા અડતાળા અકાળા, ચાંવડ કરકોલીયા નાના રાજકોટ દેરડી સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં લાઠી તાલુકા પંચાયત  પ્રમુખ જનકભાઈ તળાવોયા દ્વારા દૈનિક ૧૫૦ થી વધુ રાશન કીટ ગ્રામ્ય વિસ્તારો માં નિરંતર રાશન કીટ વિતરણ કાર્ય કરતા યુવાનો પંદર દિવસ થી નિરંતર કીટ વિતરણ કાર્ય શરૂ. હજારો ખાદ્ય દ્રવ્ય ની કીટ વિતરણ કરી ઉદારદિલ જનકભાઈ તળાવીયા
લાઠી તાલુકા ના ૪૦ થી વધુ ગ્રામ્ય માં ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો નિરાધાર શ્રમિક આર્થિક પછાત પરિવારો ને લોક ડાઉન્ડ દરમ્યાન ચાલે તેવી ખાદ્ય દ્રવ્ય ની સામગ્રી મોટા પ્રમાણ માં વિતરણ કરતા જનકભાઈ તળાવીયા દ્વારા માદરે વતન માટે ઉદાર સખાવત ઠેર ઠેર રાશન કીટ દૈનિક સવાર થી સાંજ સુધી રાશન કીટ પેકેટીંગ અને વિતરણ માટે યુવાનો ની ફોજ અનેકો ગ્રામ્ય માં નિરંતર રાશન કીટ વિતરણ કરાય રહી છે.

લાઠી તાલુકા ના ૪૦ થી વધુ ગ્રામ્ય માં દૈનિક ૧૫૦ થી વધુ રાશન કીટ પંદર દિવસ થી નિરંતર રાશન કીટ નું વિતરણ કરતા તળાવીયા પરિવાર વતન થી દુર રહી ને પણ માદરે વતન માટે ઉદારતા લોક ડાઉન્ડ ના બીજા જ દિવસ થી અવરીત અન્ન દાન મહા અભિયાન નો પ્રારંભ કર્યો છે.

 

Related posts

Leave a Comment