દામનગર શહેર માં સેવા સંસ્થા ઓ માં પ્રાંત અધિકારી અને મામલતદાર ની કડક સુચના સેવા ના નામે કોઈ છૂટછાટ નહિ લોક ડાઉન્ડ શોષયલ ડિસ્ટન્સ, સેનીટાઇઝેશન સહિત અનેક આદેશાત્મક ચેતવણી
દામનગર શહેર માં સેવા સંસ્થા માં તપાસ દૈનિક બે હજાર ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો શ્રમિકો ને નિઃશુલ્ક ભોજન પૂરું પાડતી સંસ્થા અનસૂયા ક્ષુધાકેન્દ્ર ની મુલાકાતે પ્રાંત અધિકારી મમલતદાર આરોગ્ય અને રેવન્યુ પોલીસ સહિત ના અધિકારી ઓ એ તપાસ કરી દરેક નિયમો નું ચુસ્ત પાલન કરાય તોજ સેવા શરૂ રાખો નો સંકેત શોષયલ ડિસ્ટન્સ સ્વચ્છતા સેનીટાઇઝેશન લોકડાઉન્ડ અંગે આયોજકો ને કડક પાલન કરવા પ્રાંત અધિકારી અને મામલતદાર નો આદેશ પોલીસ સ્ટાફ ને કડક સુચના. કોઈ પણ બાબતો લોકડાઉન્ડ નહિ તોડવા અંગે ટકોર
દૈનિક બે હજાર વ્યક્તિ ને નિઃશુલ્ક ભોજન આપતી સંસ્થા માં ભોજન પીરસવા થી લઈ રસોઈ સેવા આપતા સ્વંયમ સેવકો ની આરોગ્ય તપાસ ભોજન લેવા આવનાર દ્વારા શોષયલ ડિસ્ટન્સ જળવાય છે કે કેમ ? માસ્ક, હેટ, મોજા અને શોષયલ ડિસ્ટન્સ, રાઉન્ડ સેનીટાઇઝન સફાઈ સહિત ના વિગતો ની જાત તપાસ કરી હતી અને આયોજકો ને કડક શબ્દો માં અનેકો નિયમો અંગે ટકોર કરતી ચેતવણી અપાય કોરોના જેવી અસાધ્ય મહામારી ને નાથવા સરકાર પ્રતિબદ્ધ છે સેવા સંસ્થા માટે કોઈ પણ છૂટછાટ ચલાવશે નહિ તમામ આદેશો નું ચુસ્ત પાલન કરો ની સ્પષ્ટ તાકીદ.
દૈનિક બે હજાર વ્યક્તિ ઓ ને નિઃશુલ્ક ભોજન આપતી સંસ્થા અનસૂયા ક્ષુધાકેન્દ્ર ની બારીક માં બારીક તપાસ કરી પ્રાંત અધિકારી મામલતદાર રેવન્યુ આરોગ્ય પોલીસ સહિત ના તંત્ર એ દરેક બાબતો ની તપાસ કરી જરૂરી સુચના ઓ આપી હતી.