90 સોમનાથ વિધાનસભા ક્ષેત્ર ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા થયા કોરોનાગ્રસ્ત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ તબિયત બગડતાં કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ધારાસભ્ય થયા હોમ કોરોન્ટાઇન….

સંપર્ક માં આવેલ તમામ ને સાવચેતી જાળવવા કરી અપીલ ….

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment