રાજકોટની આ મહિલા પોલીસને ‘હિન્દ ન્યુઝ’ ના સલામ…..

રાજકોટ,

 

જ્યારે ગુજરાતમાં કરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉન નો કડક માં કડક અમલ થાય. ત્યારે રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI નેહાબેન કણજારીયાને દસ મહિનાની પુત્રીને પોલીસ સ્ટેશનમાં સાથે લઈને ફરજ બજાવી રહ્યા છે.

જ્યારે તેમના પતિ પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બીજા મહિલા કોસ્ટેબલ ચેતનાબેન વાલાણી તેમની 14 માસની પુત્રી સાથે લઈને તેજ પોલીસ સ્ટેશનમાં આ બંને મહિલા પોલીસ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

 

 

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા ,રાજકોટ

Related posts

Leave a Comment