દેવભૂમિ દ્વારકા,
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી ની યુવરાજસિંહ ૧૧/૦૪/૨૦૨૦ ના રોજ જન્મદિવસ છે. જેવો નાનકડા એવા આરંભડા ગામ ના રહેવાસી છે. આ અગાઉ પણ ભાજપમાં એમને શરૂઆત વોર્ડ નંબર છના બુથ પ્રમુખ થી શરૂઆત કરેલ, જામનગર જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવેલ ઓખા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલ છેલ્લા ચાર વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. એવા ભાજપના ઉત્સાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહામંત્રી ને જન્મદિવસની શુભકામનાઓ.




