મુખ્યમંત્રીનો સ્વાગત કાર્યક્રમ મહેસૂલ વિભાગમાં સીમાચિહ્રન રૂપ બન્યો, વાપીના ૨૦૮ દુકાનદારોને મળ્યો ન્યાય 

હિન્દ ન્યુઝ, તાપી  

મુખ્યમંત્રી અરજદારની રજૂઆતો સાંભળી વાપી જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓને બોલાવી તટસ્થ નિર્ણય કર્યો 

વાપી જીઆઈડીસીએ ફાઈનલ ટ્રાન્સફર ઓર્ડર નકારતા ધંધો રોજગાર કેવી રીતે કરીશું તે અંગે ૨૦૮ દુકાનદારો મૂંઝવણમાં મુકાયા હતા 

ન્યાય અપાવવાની સુદઢ વ્યવસ્થાના ભાગરૂપે આ ક્રાંતિકારી (સ્વાગત) કાર્યક્રમ નાગરિકોને સીધા મુખ્યમંત્રી સાથે જોડે છેઃ અરજદાર નિમેષ પટેલ 

 

Related posts

Leave a Comment