હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે, સમગ્ર રાજ્યમાં ૭૫ વિવિધ સ્થળોએ ૩૦ દિવસીય મેદસ્વિતા ઘટાડવા માટેના ખાસ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે.
🗓️ ક્યારે?
૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫
સવારે ૬:૩૦ થી ૮:૦૦
📍 ક્યાં?
સુરેન્દ્રનગર: ટાગોર બાગ, જેલ ચોક પાસે
ચોટીલા: ગાંધી બાગ, થાન રોડ
📣 👉અભિયાન વિષે વિસ્તૃત માહિતી જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રીમતી મોનિકા ચુડાસમા દ્વારા આપવામાં આવી.
આ ૩૦ દિવસીય યોગ કેમ્પમાં જોડાઈને, ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવીએ. આ એક એવી પહેલ છે જે તમને શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે.
