હિન્દ ન્યૂઝ, નડિયાદ
તા. ૧૬/૦૧/૨૦૨૧, આણંદ તાલુકાના ઝાખરીયા ગામે આણંદ ના ધારાસભ્ય કાન્તીભાઈ સોઢાપરમાર દ્રારા ઝાખરીયા થી નાવલી બાય પાસ વડોદરા રોડ તથા બોયલા વિસ્તાર થી નાપાડ ને જોડતાં ડામર રોડ તથા ઝાખરીયા ગામથી સોનારી તલાવડી હનુમાનજી મંદિર ને જોડતાં માર્ગ નું ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
જેમાં ઉપસ્થિત સરપંચ અશોકભાઈ ચાવડા, ડેપ્યુટી સરપંચ હસનખાન રાઠોડ, ડેરીના ચેરમેન તથા માજી સરપંચ તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ