મહુવા તાલુકાના પી.જી.વી.સી.એ.લ ના કર્મચારી નો આંદોલન

હિન્દ ન્યૂઝ, મહુવા

તા. 16, મહુવા તાલુકાના પી.જી.વી.સી.એ.લ ના તમામ કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચ ના મજૂર થયેલા આનુષંગિક લાભો મેળવવા માટે મહુવા તાલુકાના તમામ કર્મચારીઓ વીજ કચેરી બહાર બપોરના બે વાગ્યા ના સમયે સૂત્રોચાર કરી આંદોલન ની શરૂઆત કરી હતી.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment