મહુવા મા કોરોના(કોવિદ-19) રસી ના ડોઝ આપવાનો શુભારંભ

હિન્દ ન્યૂઝ, મહુવા

તા. 16, મહુવા તલગાજરડા ગામ ના આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના(કોવિદ-19)રસી ના ડોઝ 81 આરોગ્ય કર્મી ને આપવા આવ્યો. જેમાં મહુવા તાલુકાના હેલ્થ સેંટર ને રસી નો ડોઝ આપવામાં આવ્યો. જે તલગાજરડા આરોગ્ય કેન્દ્ર ખાતે સૌથી પહેલાં મહુવા તાલુકાના ડો. ભરતભાઈ જે.ગોહિલ ને રસી ડોઝ આપવામાં આવ્યો.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment