મકાન ભાડે આપતા મકાન માલિકો જોગ ડાંગ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ડાંગ      ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોનાં બનાવોને અનુલક્ષીને, ડાંગ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલા રૂપે ઘનિષ્ઠ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે. સાંપ્રત સંજોગોમાં ત્રાસવાદીઓ/અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વિસ્તારોમાં મકાન ભાડે રાખીને રહેતા હોય છે, અને વિસ્તારનો સર્વે (રેકી) કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ, ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપતા હોય છે. જેથી ભાડેથી મકાન આપતા મકાન માલિકો દ્વારા, ભાડે અપાતા મકાનો બાબતે રાજય અને…

Read More

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ–૨૦૨૬માં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોની મનમોહક સાંસ્કૃતિક રજૂઆત

હિન્દ ન્યુઝ, સાપુતારા      ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિ અને કલા-પરંપરાને ઉજાગર કરતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ–૨૦૨૬માં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોએ લોકગીતો, પૌરાણિક ગીતો, ગરબા અને નૃત્યની મનમોહક રજૂઆત કરી ઉપસ્થિત પ્રવાસીઓ અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તા. ૨૩ના રોજ તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસૂર્ણા ખાતે બ્રહ્મવાદિની પૂ. ડો. હેતલદીદીના સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડો. જય વશીના માર્ગદર્શન હેઠળ નવરસ ગ્રુપના આદિવાસી બાળકો અને યુવા કલાકારોએ વિવિધ લોકગીતો, પૌરાણિક ગીતો તથા ગરબાની સુંદર રજૂઆત કરી હતી. કલાકારોની જીવંત અને કલાત્મક રજૂઆતને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી…

Read More

જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડાંગ  જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ NSS અને SSIP ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી નિમિત્તે “સમસ્યાથી અવસર અને અવસરથી સ્વરોજગાર અને સ્વરોજગારથી આત્મનિર્ભર ભારત” વિષય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડોક્ટર નર્મદાબેન પટેલે સૌનું સ્વાગત કર્યું હતું અને એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર મૌલિકભાઈ શ્રોત્રિયએ પ્રાસ્તાવિક વક્તવ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે દાહોદ જિલ્લા ઉદ્યોગો કેન્દ્રના મદદનીશ કમિશનર વિનોદભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ભાભોર, મયુરભાઈ રાઠોડ, પીએસ બારીયા એ સરકારની ઉદ્યોગ વિભાગની જુદી જુદી યોજનાઓ તથા સબસીડીઓ વિશે માહિતી આપી…

Read More

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में आसूचना ब्यूरो के ‘राष्ट्रीय सुरक्षा रणनीति सम्मेलन’ के समापन सत्र को संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली    केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में आसूचना ब्यूरो के ‘राष्ट्रीय सुरक्षा रणनीति सम्मेलन’ के समापन सत्र को संबोधित किय मोदी जी ने 2047 में विकसित भारत का लक्ष्य रखा है, और विकसित भारत की पहली शर्त है मजबूत आंतरिक सुरक्षा, हर क्षेत्र में सर्वप्रथम बनना है तो आंतरिक सुरक्षा और सुदृढ़ करनी ही पड़ेगी पहले की सरकारों ने नारकोटिक्स, नक्सलवाद और नॉर्थ ईस्ट की समस्याओं को विकराल होने से पहले ही विजुअलाइज किया होता तो देश को दशकों तक इनका…

Read More

પાટણ જિલ્લામાં આયોડિનયુક્ત મીઠાના વપરાશ અંગે જાગૃતિ અને ચકાસણી ડ્રાઇવ – રાધનપુરમાં 596 કિ.ગ્રા. શંકાસ્પદ મીઠાનો જથ્થો જપ્ત

હિન્દ ન્યુઝ, પાટણ    સાંતલપુર, વારાહી અને રાધનપુર વિસ્તારમાં બજારમાં મળતા ખાદ્ય મીઠામાં આયોડિનના પ્રમાણની ચકાસણી માટે સઘન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.  તપાસ દરમિયાન કુલ 26 કરિયાણાની દુકાનો, હોલસેલરો અને સ્થાનિક રેસ્ટોરન્ટ્સ પર ઉપલબ્ધ મીઠાના નમૂનાઓની સ્પોટ ટેસ્ટિંગ કિટ દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા, રસોઈના મુખ્ય ઘટક “મીઠા”ની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ચકાસણી કરવામાં આવી હતી. તમામ વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે માત્ર પ્રમાણિત આયોડિનયુક્ત મીઠાનું જ વપરાશ અને વેચાણ કરવું. તપાસ દરમિયાન શ્રદ્ધા ટ્રેડિંગ કં.(મુ. તા. રાધનપુર, જિ. પાટણ…

Read More

ડાંગ જિલ્લામાં ત.૧ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ‘ઉલ્લાસ સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ    ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ‘ઉલ્લાસ–નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ અંતર્ગત તા. ૧ થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં ‘ઉલ્લાસ સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવનાર છે.  ત્યારે તા.૮મી સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસને કેન્દ્રમાં રાખીને ડાંગ જિલ્લામાં પણ વિવિધ સાક્ષરતા અને જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમ, ડાંગના નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી ડૉ. ફાલ્ગુનીબેન સી. પટેલ દ્વારા જણાવાયું છે. ‘ઉલ્લાસ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નિરક્ષર વયસ્કોને પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં તેમજ તેમને શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો છે. આ અભિયાનને જનભાગીદારી અને સ્વયંસેવક સહભાગિતાથી વધુ વ્યાપક બનાવવામાં…

Read More

નેશનલ લેવલ ટ્રેક મોટરસાઈકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને વડોદરાની કિંજલ રાજે ઈતિહાસ રચ્યો

હિન્દ ન્યુઝ, વડોદરા  ખભાની ઈજા અને અસહ્ય દર્દ છતાં સ્પર્ધામાં ભાગ લઈ રેસમાં ૩જો ક્રમ મેળવ્યો     ગુજરાતની ૨૮ વર્ષીય કિંજલ રાજે નેશનલ લેવલની ટ્રેક/સર્કિટ મોટરસાઈકલ રેસિંગમાં પોડિયમ ફિનિશ મેળવીને ઈતિહાસ રચ્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર ગુજરાતની પ્રથમ મહિલા મોટરસાઈકલ રેસર બની છે. ૧૪-૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ, ચેન્નાઈ ખાતે યોજાયેલી ‘TVS વુમન્સ વન મેક ચેમ્પિયનશિપ’ના રાઉન્ડ ૧ માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, તેણે રેસ-સ્પેક ૨૦૦cc TVS અપાચે RTR 200 પર ૩જું સ્થાન એટલે કે પોડિયમ ફિનિશ હાંસલ કર્યું હતું. કિંજલે આ સમગ્ર રેસ વિકેન્ડ દરમિયાન ખભાની…

Read More

વડોદરા જિલ્લા કક્ષાના મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૧૭૦ ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા      મોડેલ કરીયર સેન્ટર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા, યુઈબી વડોદરા ઓફિસ તથા આઈટીઆઈ તરસાલી, વડોદરાના સંયુકત ઉપક્રમે આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમા પ્રોડક્શન મેઇન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેક્નિશિયન, ટ્રેઈની, ડિઝાઇન ઓપરેટર, ટ્રેઈની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ જેવી જગ્યાઓ માટે ૨૫ નોકરીદાતાએ હાજર રહીને ૫૦૪ જગ્યા માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લિધા હતા જેમાં ૪૧૬ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી ૧૭૦ ઉમેદવારોની રોજગારી અને એપ્રેન્ટીસ તરીકે પસંદગી કરવામા કરવામા આવી છે.          ભરતી મેળામાં ઉમેદવારોને…

Read More

દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવુતિ, જિલ્લા પંચાયત, દાહોદ ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેનસુ ડૉ. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને ICDS વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠક દરમિયાન ચેરમેન ડૉ. રોશનીબેન પટેલે ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ, પોષણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.  તેમણે ગ્રામીણ અને ક્ષેત્રિય સ્તરે જઈને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે ચેરમેનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર અને અસરકારક રીતે પહોંચે…

Read More

રાજપીપળા નગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ!

હિન્દ ન્યુઝ, રાજપીપળા     ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત એવી દેવભાષા સંસ્કૃતના ગૌરવ માટે રાજપીપળામાં ભવ્ય પદયાત્રાનું આયોજન થયું. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ભિલરાજાની પ્રતિમા ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. વિદ્યાર્થીઓએ પારંપરિક વેશભૂષા, શંખનાદ અને સંસ્કૃત શ્લોકોના ગુંજારવ સાથે નગરજનોને મંત્રમુગ્ધ કર્યા. માર્ગમાં નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે યાત્રાનું સ્વાગત કરાયું. આપણી પ્રાચીન જ્ઞાનપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.

Read More