હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) યોજાનાર છે. આ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં આ પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના…
Read MoreDay: March 24, 2026
ધરતીનું રક્ષણ અને જન-આરોગ્યના જતન માટે પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની માંગ
હિન્દ ન્યુઝ, દાહોદ વર્તમાન સમયમાં વધતા જતા રાસાયણિક પ્રદૂષણ સામે ધરતી માતાનું રક્ષણ કરવા અને માનવ આરોગ્યને જાળવી રાખવા માટે ‘પ્રાકૃતિક ખેતી’ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આ પદ્ધતિ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શુદ્ધ વાતાવરણ અને સ્વસ્થ જીવનશૈલી તરફનું એક મહત્વનું ડગલું છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ થાય છે, જે ખેડૂત અને પર્યાવરણ બંને માટે આશીર્વાદરૂપ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી હવે એક જન-આંદોલન…
Read More