હોટલ બાપુ નો ઓટલો અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે રોસેટા કાફે સીલ

હિન્દ ન્યુઝ, આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા BU પરમિશન/ફાયર એનઓસી વગર વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતા હોટલ બાપુ નો ઓટલો અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે રોસેટા કાફે સીલ કરાયા.  

Read More

‘માતાની પછેડી’

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       અંદાજિત 400 વર્ષ જૂની અમદાવાદની આ હસ્તકળા GI ટેગના કારણે આજે આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્વીકૃતિ પામી છે. આ કળામાં લોખંડના કાટ તથા ગોળના મિશ્રણમાંથી ઘેરો કાળો રંગ તેમજ ફટકડી અને મજીઠના મૂળમાંથી લાલ રંગ બનાવવામાં આવે છે. કાપડની મધ્યમાં આદ્યશક્તિ માતાજી બિરાજમાન હોય છે, જ્યારે આ કાપડને મોટા ચોરસ આકારમાં તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેને ‘માતાનો ચંદરવો’ કહેવામાં આવે છે.

Read More