હોટલ બાપુ નો ઓટલો અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે રોસેટા કાફે સીલ

હિન્દ ન્યુઝ, આણંદ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા BU પરમિશન/ફાયર એનઓસી વગર વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતા હોટલ બાપુ નો ઓટલો અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે રોસેટા કાફે સીલ કરાયા.

 

Related posts

Leave a Comment